મણિપુર હિંસાઃ ન્યાયીક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરાશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ હિંસાગ્રસ્ત મણિપુરના પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહે જાહેરાત કરી કે, મણિપુર હિંસાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવશે. આ સાથે હિંસાની છ ઘટનાઓની પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે આ તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે. અમિત શાહે પીડિતોને 10-10 લાખ રૂપિયાનું […]