મેરઠઃ તસ્કરોએ 15 ફુટ લાંબી સુરંગ ખોદીને જ્વેલર્સની દુકાનમાં ચોરીનો કર્યો પ્રયાસ, માફી માંગતો સંદેશ પણ લખ્યો
લખનૌઃ ઉત્તરપ્રદેશના મેરઠમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ફિલ્મી સ્ટાઈલમાં તસ્કરો 15 ફુટ લાંબી સુરંગ ખોદીને જ્વેલર્સની દુકાનમાં ઘુસ્યાં હતા. તસ્કરોએ સીસીટીવી કેમેરાની તોડફોડ કરીને તિજોરીને કાપીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે, તિજોરી નહીં તુટતા હતાશ ઘરફોડિયા તિજોરી ઉપર એક મેસેજ લખીને ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસારહ મેરઠના […]