નવી મુંબઈમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 12 વ્યક્તિઓ ફસાયાની આશંકા
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થયાનું જાણવા મળે છે. નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. બિલ્ડીંગના કાટમાળ નીચે 12 વ્યક્તિઓ ફસાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં જીમી પાર્ક […]


