1. Home
  2. Tag "police"

ગાંધીનગરમાં આંદોલનની મોસમ, આશા વર્કરો ધરણાં કરે તે પહેલા જ પોલીસે કરી અટકાયત

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને મહિના બાકી રહ્યા છે. ત્યારે સરકાર પોતાની માગણીને વાચા આપશે એવા આશયથી કર્મચારી સંગઠનો દ્વારા લડતના મંડાણ થયા છે. જેમાં ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે તો આંદોલનની મોસમ ખીળી ઊઠી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાટનગરમાં આશા વર્કરો પણ ફિક્સ પગારની માંગણીઓ સંદર્ભે ધરણાં કરવા આવે એ પહેલાં જ અગાઉથી […]

મુંબઈઃ એલઆઈસી ઓફિસમાં ભીષણ આગ, જાનહાની ટળી

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં વિલેપાર્લે અને સાંતાક્રુઝ વેસ્ટ નજીક આવેલા એલઆઈસીની કચેરીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગમાં કેટલાક દસ્તાવેજો સળગી ગયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિલેપાર્લે અને સાંતાક્રુઝ વેસ્ટ નજીક આવેલી એલઆઈસી ઓફિસમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર […]

મહારાષ્ટ્રઃ અહેમદનગર નજીક માર્ગ અકસ્માતમાં સાતના મૃત્યુ

કન્ટેનર અને રિક્ષા વચ્ચે દૂર્ઘટના અકસ્માતમાં છ વ્યક્તિઓ થતા ઈજાગ્રસ્ત પોલીસની ટીમ ઘટના સ્થલે પહોંચી મુંબઈઃ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપરગાંમમાં એક કન્ટેનર અને થ્રી-વ્હીલર વચ્ચે સમર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે 6 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિલ લઈ જવાયાં હતા. અકસ્માત બાદ કન્ટેનર ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની […]

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં રાજકીય હત્યાની શરૂઆતઃ અમિત શાહ

નવી દિલ્હીઃ હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. દરમિયાન ભાજપના યુવા કાર્યકરની લાશ મળી આવતા ભાજપના નેતા-કાર્યકરોમાં રોષ ફેલાયો છે. દરમિયાન અમિત શાહે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. તેમજ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ટીએમસીના શાસનમાં રાજકીય હત્યાઓ શરૂ થઈ છે. કેન્દ્રીય […]

વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વેની કામગીરી સામે વિરોધ

લખનૌઃ વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં સર્વેની કામગીરીનો લઘુમતી કોમ કેટલાક લોકો વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિમાં ઝુમ્માની નમાજ પઢવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. નમાજ બાદ કેટલાક અસામાજીક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. નમાજ બાદ કેટલાક શખ્સોએ સુત્રોચ્ચાર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]

રાજ્યની પોલીસને ફાળવાયા બોડીવોર્ન કેમેરા, રાજકોટમાં હવે ટ્રાફિક પોલીસ હાઈટેકથી સજ્જ બની

રાજકોટઃ શહેરમાં ટ્રાફિક પોલીસને પણ હાઈટેક બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરાશે. ટ્રાફિક પોલીસ સાથે દંડની રકમ વખતે વાહનચાલકોને અવારનવાર થતા ઘર્ષણને નિવારવા માટે હવે રાજ્યનું પોલીસ તંત્ર ટેક્નોલોજીથી સજ્જ થવા જઈ રહ્યું છે. દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકારે એક સાથે 10 હજાર બોડી વોર્ન કેમેરા પોલીસ તંત્રને ફાળવાયા છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ 300 જેટલા કેમેરા […]

હરિયાણામાંથી ચારેક શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયાઃ મોતનો સામાન જપ્ત કરાયો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી નજીક હરિયાણામાં પોલીસે આતંકવાદીઓની મેલી મુરાદનો પર્દાફાશ થયો છે. હરિયાણાના કરનાલ 3થી 4 શંકાસ્પદ આતંકવાદીઓને જિલ્લા પોલીસે ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી એક પિસ્ટલ અને 31 કારસુતની સાથે 3 આઈઈડી પણ જપ્ત કરવામાં આવી છે. આતંકવાદીઓ પંજાબથી દિલ્હી જઈ રહ્યાં હતા ત્યારે જ પોલીસે તેમને ઝડવી લીધા હતા. સુત્રોના […]

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વકર્યોઃ હનુમાન ચાલીસાનું પઠન કરતા મનસેના કાર્યકરોની અટકાયત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરના મુદ્દે વિવાદ વકર્યો છે. તેમજ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મસ્જીદોમાંથી લાઉડસ્પીકર ઉતારી લેવા માટે ચિમકી ઉચ્ચારી હતી. દરમિયાન આજે મનસેના કાર્યકરોએ વિવિધ સ્થળો ઉપર હનુમાન ચાલીસા કરી હતી. બીજી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર મહારાષ્ટ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમિયાન કેટલાક સ્થળો ઉપર મહારાષ્ટ્ર […]

કચ્છના સૈયદપીર નજીકથી ચરસનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ કામગીરી કરી રહી છે. તાજેતરમાં જ પોલીસ દ્વારા કરોડનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. દરમિયાન આજે સૈયદપીર નજીકથી ચરસના બે પેકેટ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલું છે. […]

રાજકોટ:પોલીસ હવે માત્ર મેમો આપી શકશે-સ્‍થળ ઉપર વસુલાત કરી શકશે નહીં

જુના મેમાની ઉઘરાણી કરવાની પોલીસને સત્તા જ નથી ઇ-ચલણને એન.સી. કેસ તરીકે રજૂ રાખવા કોર્ટનો હુકમ યુવા લોયર્સની ટીમનો કાનુની જંગમાં ભવ્‍ય વિજય રાજકોટ :ઇ-મેમોની પેન્‍ડીંગ ઉઘરાણીની રકમ વસુલવાની પોલીસની જોહુકમી ઉપર કોર્ટ દ્વારા લગામ લગાવવામાં આવી છે. જેથી,પોલીસ હવે માત્ર મેમો આપી શકશે સ્‍થળ ઉપર વસુલાત કરી શકશે નહિ. તેમજ મેમો આપ્‍યા પછી છ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code