1. Home
  2. Tag "water"

દરિયાના એક લીટર પાણીમાં આટલું બધું મીઠું હોય છે, તમે સાંભળીને ચોંકી જશો

શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરિયાનું પાણી ખારું કેમ છે? જ્યારે નદીઓ અને તળાવોનું પાણી મધુર છે. દરિયાનું પાણી ખારું થવા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે. વાસ્તવમાં, દરિયાના પાણીમાં ઓગળેલા ઘણા પ્રકારના ખનિજો હોય છે, જેમાંથી સૌથી વધુ માત્રામાં સોડિયમ ક્લોરાઇડ હોય છે, જેને આપણે સામાન્ય મીઠું કહીએ છીએ. દરિયાના એક લિટર પાણીમાં સરેરાશ […]

શું સતત પાણી પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે? જાણો…

દિવસભરની ધમાલ અને કામકાજને કારણે આપણે આપણી જાતનું યોગ્ય રીતે ધ્યાન રાખી શકતા નથી. જેના કારણે ઘણી સમસ્યાઓ આવી શકે છે. બ્લડ પ્રેશર પણ દિવસમાં ઘણી વખત વધતું અને ઘટતું રહે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. જેના કારણે હૃદય, મગજ અને ફેફસાને પૂરતા પ્રમાણમાં લોહી અને ઓક્સિજન મળે છે. બીપી પણ શરીરની સ્થિતિ અનુસાર […]

ખોરકને પાણીની જેમ અને પાણીને ખોરકની જેમ પીવું જોઈએ, એવું કેમ કહેવામા આવે છે?

તમે ખોરાક વિના જીવી શકો છો પણ તમે પાણી વિના જીવી શકતા નથી. વ્યક્તિએ તેની ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે ખાધા પછી પેટ ભરેલું લાગે. કેટલાક લોકો કહે છે કે ભોજન વચ્ચે પાણી પીવાથી હેલ્થ પર ખરાબ અસર પડે છે. તે પાચન પર ખૂબ જ ખરાબ અસર કરે છે. ઘણા લોકો કહે છે […]

મુલ્તાની માટીમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાડશો તો થશે જાદુઈ અસર

વર્ષોથી સૌંદર્ય નિખારની વાત આવે તો મોટાભાગના લોકો ઘરેલુ નુસખાને અપનાવવાનું પસંદ કરે છે. કારણ કે તેનાથી આડ અસર થતી નથી અને ત્વચાને ફાયદા વધારે થાય છે. સ્કિન કેરમાં મુલતાની માટીનું નામ સૌથી પહેલા આવે છે. મુલતાની માટીનો ઉપયોગ વર્ષોથી સ્કિન કેરમાં કરવામાં આવે છે. મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને જો ચેહરા પર લગાડવામાં આવે […]

સવારે સૌથી પહેલા ગોળનો 1 ટુકડો ખાઓ અને એક ગ્લાસ પાણી પીવો

હેલ્થ માટે સારું ડાયટ જરૂરી છે. સવારે ખાલી પેટે કોઈ પણ વસ્તુનું સેવન કરવાથી તમારા શરીર પર વ્યાપક અસર પડે છે. ખરેખર, તમે સવારે જે પણ ખાવ છો તે તમારા પાચનને અસર કરે છે. એટલું જ નહીં, તે ધીમે ધીમે તમારા સમગ્ર શરીરના કાર્યને અસર કરે છે. એટલે તમે જે પણ ખાઓ કે પીઓ, તેની […]

ચિયા સીડ ખાધા પછી પાણી ના પીવુ જોઈએ, થઈ શકે છે આરોગ્યને અસર

ચિયા સીડ્સ ખાલી પેટે ખાવાથી ઘણા પ્રકારના નુકશાન થાય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તેથી તેને ખાલી પેટ ખાવાથી કબજિયાત, બળતરા અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, જ્યારે પણ ખાઓ, ઓછી માત્રામાં ખાઓ. કારણ કે એક સમયે વધારે ખાવાથી ગળામાં ફસાઈ શકે છે. ચિયા સીડ્સ પોતાનામાં ઘણું પાણી શોષી લે છે. […]

ગુજરાત: પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો

અમદાવાદઃ જળવ્યવસ્થાપન માટે દેશભરમાં પ્રસિદ્ધ ગુજરાતે જળ સંરક્ષણ માટેના તેના મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ જળ અભિયાન (SSJA) નો સાતમો તબક્કો પૂર્ણ કર્યો છે, અને તે હેઠળ સફળતાપૂર્વક રાજ્યમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો કર્યો છે. આ વર્ષે આયોજિત જળ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતમાં 2831 લાખ ઘનફૂટ, મધ્ય ગુજરાતમાં 4946 લાખ ઘનફૂટ, દક્ષિણ ગુજરાતમાં 1046 લાખ […]

પાણીમાં મોબાઈલ પડી જાય તો ડરશો નહીં, તરત આ કામ કરવાથી ઝડપથી સરખો થઈ જશે

આજના સમયમાં સ્માર્ટફોન સૌની જરૂરીયાત બની ગયો છે પણ લોકોને એ નથી જાણતા કે ફોન કેવી રીતે ઉપયોગ કરવો અને તેની સંભાળ કેવી રીતે કરવી. ઘણીવાર લોકોના ફોન કામ કરતા સમયે હાથમાંથી છૂટીને પાણીમાં પડી જાય છે અથવા વરસાદમાં પલડી જાય છે. પાણીમાં પલડ્યા પછી ઉતાવડમાં એવું કઈક કરી બેસો છો કે તેના લીધે ફોન […]

સવારે ખાલી પેટ આ વસ્તુને પાણીમાં ભેળવીને પીવો, તમારું પેટ નીકળી જશે! તમને 5 આશ્ચર્યજનક લાભ મળશે

સ્થૂળતા એક મોટી સમસ્યા છે. જો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો રોજ ખાલી પેટ મધનું પાણી પીવું શરૂ કરો. પાણીમાં મધ ભેળવીને પીવાથી શરીરમાં જામેલી વધારાની ચરબી દૂર થાય છે. મધનું પાણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તેનું સેવન પાચનતંત્રને સુધારવામાં પણ મદદ કરે છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ નાખીને […]

ઉનાળામાં કેટલાક ડેમોના તળિયા દેખાયા પણ સરદાર સરોવર નર્મદા ડેમ 123.30 મીટર ભરાયેલો છે

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બન્યો હતો. તેના લીધે ઘણાબધા જળાશયોના તળિયા દેખાયા છે. સૌરાષ્ટ્રમાં તો કેટલાક ડેમોને સૌની યોજના હેઠળ ભરવામાં આવ્યા હતા. ઉત્તર અને મધ્ય ગુજરાતના જળાશયોમાં જળ સપાટીમાં ઘટાડો થયો હતો. જો કે નર્મદા યોજનાને લીધે પીવાના પાણીની કોઈ સમસ્યા ઊભી થઈ નહતી. હવે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. 14 જેટલાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code