
ખોરકને પાણીની જેમ અને પાણીને ખોરકની જેમ પીવું જોઈએ, એવું કેમ કહેવામા આવે છે?
તમે ખોરાક વિના જીવી શકો છો પણ તમે પાણી વિના જીવી શકતા નથી. વ્યક્તિએ તેની ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે ખાધા પછી પેટ ભરેલું લાગે.
કેટલાક લોકો કહે છે કે ભોજન વચ્ચે પાણી પીવાથી હેલ્થ પર ખરાબ અસર પડે છે. તે પાચન પર ખૂબ જ ખરાબ અસર કરે છે. ઘણા લોકો કહે છે કે ભોજન વચ્ચે પાણી પીવાથી શરીરમાં ગંદકી જામી જાય છે.
ભોજન વચ્ચે પુષ્કળ પાણી પીવું હેલ્થ માટે સારું નથી. આને પીવાથી પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે.
જમતી વખતે પાણી પીવાથી શરીર પર ઉંધી અસર થાય છે. એવું માનવામાં આવે છે કે જમતી વખતે પાણી પીવાથી પાચન પ્રક્રિયા પર ખૂબ અસર થાય છે.
ખોરાક ખાધાના અડધા કલાક પછી જ પાણી પીવું જોઈએ. આ સાથે, પેટમાં મળી આવતા એસિડ ખોરાકને તોડવામાં મદદ કરે છે. જ્યારે પણ તમે ખોરાક સાથે પાણી પીવો છો, તો તે પેટમાં એસિડને પાતળું કરે છે.
જમતી વખતે પાણી પીવાથી પેટના એસિડ અને એંજાઈમ્સને ઘટાડવામાં મદદ મળે છે. પેટ પર તેની ખરાબ અસર પડે છે.
ભોજન કરતી વખતે પાણી પીવાથી એસિડિટીની સમસ્યા થાય છે. જો કે આ અંગે હજુ સુધી નક્કર માહિતી મળી શકી નથી.
#Nutrition#HealthyLiving#Digestion#WaterIntake#DietTips#Hydration#FoodAndHealth#HealthyEating#DigestiveHealth#WellnessTips