વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
વડોદરા, 2 જુન, 2026 : BJP MLA from Manjalpur Yogesh Patel passes away શહેરના માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપ ધારાસભ્ય યોગેશભાઈ નારાયણદાસ પટેલનું આજે દુઃખદ નિધન થયું છે. પટેલ છેલ્લા એક અઠવાડિયાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, હ્રદય અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીથી લાંબા સમયથી પીડાતા હતા. સ્વ. યોગેશ પટેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દુઃખની લાગણી વ્યક્ત કરીને […]


