દિલ્હીમાં હવે કાર ધોવી પડશે ભારે, પાણીના વેડફાટ બદલ થશે દંડ
નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમી વચ્ચે કેટલાક શહેરો-નગરોમાં પાણીની સમસ્યા પણ ઉભી થઈ છે. દરમિયાન દિલ્હી સરકારે પાણીનો બગાડ કરનાર સામે આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં પાણીનો બગાડ કરતા ઝડપાનાર વ્યક્તિને આકરો દંડ કરવામાં આવશે. દિલ્હી સરકારના જળ મંત્રી આતિશીએ પાણીના બગાડને રોકવા માટે જળ […]