1. Home
  2. Tag "bipin rawat"

દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું : શુક્રવારે બિપિન રાવતના અંતિમ સંસ્કાર કરાશે

દિલ્હીઃ તમિલનાડુમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં પ્રથમ સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની તથા અન્ય 11 દેશના સપુતોના નિધન થયાં હતા. દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત વાયુસેનાના એમ-17 હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ (ડેટા રેકોર્ડર) આજે સવારે મળી આવ્યું હતું. વિંગ કમાન્ડર આર ભારદ્વાજની આગેવાનીમાં વાયુસેનાના 25 સભ્યોની એક સ્પેશિયલ ટીમએ આ બ્લેક બોક્સ જપ્ત કર્યું છે. જો […]

કાશ્મીરના લોકો હવે શાંતિ સ્થપાય તેની આશા સેવી રહ્યાં છે: CDS જનરલ બિપીન રાવત

કાશ્મીરમાં હાલની સ્થિતિને લઇને જનરલ બિપિન રાવતનું નિવેદન કાશ્મીરમાં લોકો હવે શાંતિ ઇચ્છે છે ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને સમજાવવાની જરૂર નવી દિલ્હી: સીમા પરના યુદ્વ વિરામને લઇને જનરલ બિપીન રાવતે નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, સીમા પર હજુ યુદ્વ વિરામ ચાલુ છે. જે એક સકારાત્મક સંકેત છે. જો કે, ડ્રોનનો ઉપયોગ કરીને હથિયારો અને […]

સાયબર ટેક્નોલોજીથી ચીન ભારતને મોટું નુકસાન પહોંચાડી શકે છે: જનરલ બિપિન રાવત

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે આપી ચેતવણી સાયબર ટેક્નોલોજીના મામલામાં ચીન ભારત કરતાં બહુ આગળ છે તે સાયબર એટેકથી ભારતને મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે નવી દિલ્હી: ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ચેતવણી આપી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, સાયબર ટેક્નોલોજીના મામલામાં ચીન ભારત કરતાં બહુ આગળ છે […]

આર્મીમાંથી 4 વર્ષમાં 1 લાખ સૈનિકો ઓછા કરાશે: બિપિન રાવત

નવી દિલ્હી: આગામી સમયમાં ભારતીય સેનામાં 3-4 વર્ષમાં 1 લાખ સૈનિક ઓછા થઇ જશે. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે સંસદની સ્ટેન્ડિંગ કમિટીને આ જણાવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીમાં સીડીએસ જનરલ બિપીન રાવતે કહ્યું કે, જ્યારે જનરલ વી પી મલિક આર્મી ચીફ હતા, ત્યારે તેમણે 50 હજાર સૈનિક ઓછા કરવાનું વિચાર્યુંહતું. અમારું લક્ષ્ય આગામી ત્રણથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code