સુરત એરપોર્ટ પર બર્ડ હીટને લીધે એર ઈન્ડિયાની ફ્લાઈટ ગ્રાઉન્ડેડ, પ્રવાસીઓ રઝળ્યાં
સુરત, 31 ડિસેમ્બર 2025: Air India flight grounded due to bird strike at Surat airport શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરતથી બેંગકોક જતી ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં 12 કલાકથી વધુ મોડી પડતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. સવારથી ભૂખ્યા-તરસ્યા બેસી રહેલા પ્રવાસીઓએ એરપોર્ટ પરિસરમાં જ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એર ઈન્ડિયા […]


