જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણીમાં 222 કેક ધરાવાઈ
રાજકોટઃ સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વીરપુરમાં જાણે દિવાળી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.. ઘરે ઘરે રંગોળીઓ અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. બાપાની જન્મજયંતીને લઇને ઘરે ઘરે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં હતા. તેમજ 222 કેક બનાવવામાં આવી હતી. ભાવિકોએ દર્શન માટે મોડી રાતથી લાંબી લાઇન લગાવી […]


