મુંબઈમાં કોરોના મહામારી વચ્ચે બાળકોના જન્મદરમાં નોંધાયો ઘટાડો
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં કોરોના સંક્રમણ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ કોરોના મહામારીની અસર બાળકોના જન્મદર ઉપર પણ પડી છે. મુંબઈમાં બાળકોના જન્મદરમાં વર્ષ 2019ની સરખામણીમાં 2020માં 20 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2021માં પણ 2020ની સરખામણીમાં બાળકનો જન્મદર ઘટ્યો હોવાનું મનાઈ રહ્યું છે. વર્ષ 2021માં કોરોનાનું સંક્રમણ ઘટતા ફરીથી વેપાર-ધંધા […]