PM Modi 73rd Birthday:એક સમયે ચા વેચી,આજે દુનિયામાં વાગી રહ્યો છે ડંકો,પ્રેરણા દાયક છે પીએમ મોદીનું જીવન
દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ગરીબીમાં પોતાનું બાળપણ વિતાવનાર પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ઉચ્ચ આત્માના આધારે દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે.તેમણે દેશને એક નવી દિશા આપી છે. 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં એક મધ્યમવર્ગીય […]


