1. Home
  2. Tag "Birthday"

પીએમ મોદીએ જ્યારે કાર્યકરને કહ્યું, હંમેશા એક કરતા વધારે કામ પર લક્ષ્ય હોવું જોઈએ

અમદાવાદઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે ત્યારે તેમના વિશે એવી વાત પણ જાણીશું કે જે અત્યાર સુધી કોઈને ખબર હશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક લોકોને સાચુ માર્ગદર્શન આપવામાં આવ્યું હશે અને તેમાંના એક જગદિશ આણેરાવે પણ પોતાનો નરેન્દ્રભાઈ મોદી સાથે અનુભવને શેર કર્યો હતો. જગદીશભાઈ આણેરાવે નરેન્દ્ર મોદી સાથેના અનુભવને લઈને […]

નરેન્દ્ર મોદી નવી વસ્તુઓ સહજતાથી સ્વિકારવામાં માને છેઃ પ્રદીપ નરવાણી

અમદાવાદઃ નરેન્દ્ર મોદીની યાદ શક્તિ એકદમ શાર્પ છે અને તેઓ નવી વસ્તુઓને સહજતાથી સ્વિકારવામાં માને છે એટલું જ નહીં તેઓ ઝડપથી સામેની વ્યક્તિ સાથે કનેક્ટ થઈ જાય છે. તેમ નરેન્દ્ર મોદીને નજીકથી ઓળખતા પ્રદીપ નરવાણીએ જણાવ્યું હતું. અમદાવાદના પ્રદીપ નરવાણીએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા મારા એક મિત્ર ઓમપ્રકાશ શર્માજી સાથે બોપાલ નજીક સંસ્કારધામમાં વાર્ષિક […]

નરેન્દ્ર મોદીને ના નામનો શબ્દ પસંદ નથીઃ હસમુખભાઈ સોરઠિયા

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સંધમાં પ્રચારક હતા ત્યારે તેમના સંપર્કમાં આવ્યો હતો અને તેમણે મને ભણતરનું મહત્વ સમજાવીને ધો-10 બાદ વધુ અત્યાર માટે પ્રોત્સાહિત કર્યો હતો. તેમની પ્રેરણાથી જ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો હતો અને આ ઉચ્ચ અભિયાસના કારણે મને એએમટીએસમાં નોકરી મળી હતી, તેમ 1980ના દાયકામાં તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધમાં કાર્યકર તરીકે કામ કરતા […]

74 વર્ષ બાદ દેશના કુનો નેશનલ પાર્કમાં દેખાશે ચિતા,જન્મદિવસ પર પીએમ મોદીની ભેટ

દિલ્હી:આઝાદી પછી ભારતે સૌપ્રથમ જે વસ્તુ ગુમાવી તે જંગલનો ઉસેન બોલ્ટ ‘ચિતા’ હતો.દેશમાં છેલ્લે 1948 માં ચિત્તા જોવા મળ્યા હતા, ત્યારબાદ તેને લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા.હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 74 વર્ષ બાદ ચિતા ફરી ભારતની ધરતી પર પગ મુકવા જઈ રહી છે.આ ઐતિહાસિક અવસરની ખાસ વાત એ છે કે આ દિવસે એટલે કે […]

PM મોદીનો આજે જન્મદિવસ,દેશમાં સેવાકાર્યોનું આયોજન

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72 મો જન્મદિવસ દેશભરમાં ઉજવાશે.પીએમ મોદીના જન્મદિવસે 17 મી સપ્ટેમ્બરે દર વર્ષે ભાજપના કાર્યકરો અને કેન્દ્ર સરકાર 2014 થી વિવિધ લોકસેવાના કાર્યક્રમો યોજે છે.આ વર્ષે પણ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે.દિવસ દરમિયાન મોદીના ચાર કાર્યક્રમો યોજાશે. સૌથી પહેલા PM શનિવારે જ નામીબિયાથી 8 ચિતાઓના આગમનના અવસર પર રાષ્ટ્રને સંબોધિત કરશે.આ સિવાય […]

PM મોદીના જન્મદિવસને લઈને ભાજપની તૈયારીઓ પૂરજોશમાં,જાણો શું છે પ્લાન

17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ જાણો શું છે પ્લાન દિલ્હી:PM મોદીના જન્મદિવસની ભાજપ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ PM મોદીના જન્મદિવસની ઉજવણી માટે દેશભરમાં અલગ-અલગ યોજનાઓ બનાવવામાં આવી રહી છે.કહેવામાં આવી રહ્યું છે કે,આ વર્ષે ભાજપ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મદિવસના ખાસ અવસર […]

બોલિવૂડની સુંદર અભિનેત્રી વાણી કપૂરનો આજે જન્મદિવસ,ઘણા મોટા સ્ટાર્સ સાથે પણ કર્યું છે કામ  

અભિનેત્રી વાણી કપૂરનો આજે જન્મદિવસ સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મથી બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યુ  ઘણા મોટા સ્ટાર્સ સાથે પણ કર્યું છે કામ   મુંબઈ:બોલિવૂડની સુંદર અભિનેત્રી વાણી કપૂરનો આજે જન્મદિવસ છે.હાલમાં જ તે રણબીર કપૂર સાથે ફિલ્મ શમશેરામાં જોવા મળી હતી.વાણીએ સુશાંત સિંહ રાજપૂતથી લઈને રણવીર સિંહ, આયુષ્માન ખુરાના, અક્ષય કુમાર સુધીના ઘણા મોટા કલાકારો સાથે […]

ટીવી પર ‘ગોપી બહુ’ તરીકે જાણીતી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્યનો આજે જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

દેવોલિના ભટ્ટાચાર્યનો આજે જન્મદિવસ ટીવી પર ‘ગોપી બહુ’ તરીકે થઈ પ્રખ્યાત ઘણા સંઘર્ષ બાદ મળી સફળતા મુંબઈ:ટીવી પર ‘ગોપી બહુ’ તરીકે જાણીતી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્યનો આજે જન્મદિવસ છે.તેણે સાથિયામાં જિયા માણેકનું સ્થાન લીધું હતું. ભોલી ભાલી બહુ ગોપી મોદીના રોલમાં દેવોલીનાને લોકોએ ઘણો પ્રેમ આપ્યો. ટીવી પર દેવોલિના ભટ્ટાચાર્યની છબી એક આજ્ઞાકારી પુત્રવધૂની છે, જ્યારે […]

ફિલ્મ ‘તેરે નામ’ની અભિનેત્રી ભૂમિકા ચાવલાનો જન્મદિવસ, તેલુગુ, તમિલ, પંજાબી ફિલ્મોમાં પણ કર્યું છે કામ

મુંબઈ: એક્ટ્રેસ ભૂમિકા ચાવલાનો આજે જન્મદિવસ છે.ફિલ્મ ‘તેરે નામ’ની એક્ટ્રેસ ભૂમિકા ચાવલા હિન્દી ઈન્ડસ્ટ્રીમાંથી લગભગ ગાયબ થઈ ગઈ હતી.તેણે એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મમાં ધોનીની બહેન જયંતિ તરીકે કામ કર્યું હતું.ટૂંકા વિરામ પછી, તેણે 2022 માં ઓપરેશન રોમિયો સાથે પુનરાગમન કર્યું. ભૂમિકા ચાવલા એ ભાગ્યશાળી અભિનેત્રીઓમાંની એક છે જેની પહેલી જ ફિલ્મ સુપરહિટ રહી […]

બોલિવૂડમાં ખલનાયક તરીકે જાણીતા શરત સક્સેનાનો જન્મદિવસ – 72 વર્ષની વયે પણ ફીટનેસને લઈને ચર્ચામાં

શરત સક્સેનાનો આજે જન્મદિવસ બોલિવૂડમાં તેમણે 250 થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ 72 વર્ષે તેમની ફીટનેશ યુવાનોને શરમાવે તેવી   બોલિવૂડમાં અંદાજે 250 થી વધુ ફિલ્મોમાં કામ કરીને એક અલગ ઓળખ બનાવનારા શરત સક્સેના આજે 72 વર્ષના થયા છે તેઓ આજે તેમનો 72મો જન્મદિવસ મનાવી રહ્યા છે ખાસ વાત એ છે કે તેઓ આટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code