1. Home
  2. Tag "Bitcoin"

આતંકીઓને ભંડળો પુરુ પાડવા બિટકોઈનનો ઉપયોગ -આ મામલે જમ્મુમાં 7 સ્થળો પર SIA ના દરોડા

જમ્મુ કાશ્મીરમાં 7 સ્થળો એ SIAના દરોડા બિટકોઈનના માધ્યનથી આતંકીઓને ભંડોળ પુરુ  પાડવાનો મામલો શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને ભઁડોળ પુરુ પાડવા માટે આઈએસઆઈ અનેક માધ્યમોનો ઉપયોગ કરતું આવ્યું છે ત્યારે હવે બિટકોઈનના ઉપયોગથી આતંકીઓને ભઁડોળ પુરુ પાડવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે આ મામલે વિતેલા દિવસને બુધવાર એસઆઈએ એ 7 સ્થળો પર દરોડા પાડીને આગળની તપાસ […]

વડોદરાના વેપારીએ બીટકોઈન ખરીદવાના ચક્કરમાં 15 લાખ ગુમાવ્યા

વડોદરાઃ ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવો વધતા જાય છે. લોભ-લાલચમાં આવીને ભણેલા-ગણેલા પણ છેતરાઈ રહ્યા છે.  વડોદરા શહેરમાં એક વેપારીને બીટકોઈન ખરીદવાની લાલચ ભારે પડી હતી. બિટકોઈન ખરીદવા માટે ઓનલાઈન પેમેન્ટ કરનારા વેપારીએ 15 લાખ ગુમાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ પર રહેતા સિનિયર સિટીઝનને પશ્ચિમ બંગાળના રહેવાસીએ બિટકોઈન વેચવાના […]

ઓમિક્રોનના ફફડાટ વચ્ચે આ 3 ક્રિપ્ટોકરન્સી 800% ઉછળી, ક્રિપ્ટો માર્કેટમાં ઉથલપાથલ

ઓમિક્રોનની દહેશત વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં ઉથલપાથળ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં 0.79 ટકાનો ઉછાળો ક્રિપ્ટોકરન્સી શુના ઇનવર્સ 845.68 ટકા વધ્યો નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજી તરફ ક્રિપ્ટોકરન્સીના માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં 0.79 ટકાનો ઉછાળો નોંધાયો છે. ક્રિપ્ટોકરન્સીની માર્કેટ વેલ્યુએશન વધીને […]

લો બોલો, ટ્રેડરે કર્યો દાવો: તેના માતાને કારણે ગુમાવ્યા 3000 કરોડના બિટકોઇન

એક ટ્રેડરનો દાવો તેના મમ્મીને લીધે 3000 કરોડના બિટકોઇન ગુમાવ્યો જાણો સમગ્ર કિસ્સો નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની બોલબાલા છે અને એક બિટકોઇનની કિંમત 36 લાખથી પણ વધુ છે ત્યારે એક ક્રિપ્ટોકરન્સી રોકાણકારને તેની ક્રિપ્ટોકરન્સી ગુમાવવાનો વારો આવ્યો છે. એક બિટકોઇન ટ્રેડરે દાવો કર્યો છે કે, મેં મારી મમ્મીની ભૂલના કારણે 3000 […]

આઇટી વર્કરે ભૂલમાં હાર્ડ ડ્રાઇવ કચરામાં ફેંકી દીધી, તેમાં 3400 કરોડ રૂપિયાના બિટકોઇન હતા સ્ટોર

આઇટી વર્કરે કચરામાં ભૂલમાં ફેકી દીધી હાર્ડ ડ્રાઇવ આ હાર્ડ ડ્રાઇવમાં 3400 કરોડ રૂપિયાના બિટકોઇન હતા હવે તેને શોધવા માટે પ્રયાસ કરી રહ્યો છે નવી દિલ્હી: અત્યારે એક બિટકોઇનની કિંમત 30 લાખથી પણ વધુ છે ત્યારે જે લોકો પાસે અનેક બિટકોઇન છે તે દરેક કરોડપતિ તો છે જ. જો કે ક્યારેક નસીબમાં ના હોય તો […]

ક્રિપ્ટોકરન્સીમાં ભારે વોલેટિલિટી, બિટકોઇનમાં ઉંચા ભાવેથી ઘટાડો તો ઇથેરમાં ઉછાળો

ક્રિપ્ટોકરન્સીમાં ભારે વોલેટિલિટી બિટકોઇનના ભાવ ઉંચા મથાળેથી ઘટ્યા ઇથેરમાં ઉછાળો જોવા મળ્યો નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીમાં આજે ભારે વોલેટિલિટીનો માહોલ જોવા મળી રહ્યો છે. બિટકોઇનમાં ભાવ વધ્યા બાદ ફરીથી તેમાં કડાકો બોલી ગયો હતો. બીજી તરફ ઇથેરના ભાવમાં આગેકૂચ જોવા મળી હતી. અમેરિકામાં બોન્ડ બોઇંગમાં ઘટાડો તેમજ વ્યાજદરોમાં ટૂંકમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે. ખાનગી […]

સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી બિલને સંસદમાં રજૂ કરશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ

ક્રિપ્ટોકરન્સી પર નાણા મંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી બિલ રજૂ કરશે હજુ ક્રિપ્ટોની જાહેરાત પર પ્રતિબંધ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી નવી દિલ્હી: અત્યારે ભારતના ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોની નજર સંસદમાં રજૂ થનારા ક્રિપ્ટોકરન્સી બિલ પર છે અને તેઓ દ્વિધામાં છે ત્યારે આ વચ્ચે રાજ્યસભામાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, સરકાર ટૂંક […]

ક્રિપ્ટોકરન્સી બાઉન્સબેક: બિટકોઇનમાં ઉછાળો, 55 હજાર ડૉલરને પાર

ક્રિપ્ટોકરન્સી બાઉન્સબેક ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત 55 હજાર ડોલરને પાર માર્કેટ કેપમાં 10 અબજ ડોલરનો વધારો નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા આગામી શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધને લઇને બિલ રજૂ થવાના સમાચાર બાદ બિટકોઇન સહિતની ક્રિપ્ટોકરન્સીમાં કડાકો બોલી ગયો હતો ત્યારે હવે ક્રિપ્ટોકરન્સીએ કડાકા બાદ બાઉન્સ બેક કર્યો છે. બિટકોઇનના ભાવ 55 હજાર ડૉલર […]

બીટકોઇનની વધતી બોલબાલા, અલ સાલ્વાડોરમાં વિશ્વનું પ્રથમ બીટકોઈન સિટી બનશે

– વિશ્વમાં સતત વધતી બીટકોઇનની બોલબાલા – હવે અલ સાલ્વાડોરમાં વિશ્વનું પ્રથમ બીટકોઈન સિટી બનશે – રોકાણને વેગ આપવા આ નિર્ણય લેવાયો દિલ્હીઃ વિશ્વમાં એક તરફ જ્યાં બીટકોઈનની બોલબાલા વધી છે ત્યારે વધુને વધુ લોકો બીટકોઈનમાં રોકાણ કરવા તરફ વળ્યા છે. બીજી તરફ અલ સાલ્વાડોર વિશ્વનું પ્રથમ બીટકોઈન શહેર બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ […]

તો શું ક્રિપ્ટોકરન્સી પર લાગશે પ્રતિબંધ? ટૂંક સમયમાં મોદી સરકાર લેશે મોટો નિર્ણય

ક્રિપ્ટોકરન્સી રોકાણકારો માટે મહત્વના સમાચાર સરકાર ટૂંક સમયમાં તેના પર એક બીલ રજૂ કરે તેવી સંભાવના તેના પર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાશે નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ એક તરફ જ્યાં સતત વધી રહ્યું છે ત્યારે તેમાં બીજી એક ચિંતાનો વિષય એ પણ છે કે આ ડિજીટલ કરન્સીનો ઉપયોગ ટેરર ફંડિગ તેમજ મની લોન્ડરિંગ માટે વ્યાપકપણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code