1. Home
  2. Tag "Bitcoin"

અંતે બિટકોઇનનો ફુગ્ગો ફૂટ્યો, ભાવમાં 10 ટકાનો કડાકો

અંતે બિટકોઇનનો ફુલેલો ફુગ્ગો ફૂટ્યો બિટકોઇનનો ભાવ 57,000 ડોલરથી તૂટીને 51,000 ડોલર જેની અસર આર્થિક બજારમાં જોવા મળી નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી બિટકોઇનમાં રોકાણ કરનારા લોકોને સારું રોકાણ મળી રહ્યું હતું પરંતુ અચાનક જ બિટકોઇનની કિંમતમાં કડાકો બોલી જતા તે 57,000 ડોલરથી તૂટીને 51,000 ડોલર પર આવી ગઇ છે. જેની અસર આર્થિક બજારમાં જોવા […]

બિટકોઇનના ભાવમાં તેજી, ભાવ 52 હજાર ડોલરને પાર, 62 અબજ ડોલરનું વોલ્યુમ થયું

વૈશ્વિક બજારમાં ક્રિપ્ટોકરન્સીના ભાવમાં સતત ઉછાળો બિટકોઇનનો ભાવ વધુ ઉછળીને 52000 ડોલરને પાર 62 અબજ ડોલરનું વોલ્યુમ થયું મુંબઇ: વૈશ્વિક બજારમાં ક્રિપ્ટોકરન્સીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. બિટકોઇનના ભાવ જે તાજેતરમાં 50 હજાર ડોલર પછી 51 હજાર ડોલરની સપાટી કુદાવી ગયા હતા તે આજે વધુ ઉછળી 52 હજાર ડોલરની સપાટી પણ વટાવી જતાં […]

દેશમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ યથાવત્, વપરાશ કરનારા દંડાશે

વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીનું ચલણ વધ્યું પણ ભારતમાં હજુ પણ પ્રતિબંધ ભારતમાં લોકો, વેપારીઓ તેમજ કંપનીઓ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરી શકશે નહીં જો કોઇ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરશો તો દંડાશે નવી દિલ્હી: અમેરિકાની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાની બિટકોઇનમાં કારનું પેમેન્ટ સ્વીકારવાની જાહેરાતથી ક્રિપ્ટોકરન્સી માર્કેટ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જો કે, ભારતમાં લોકો, વેપારીઓ તેમજ કંપનીઓ ક્રિપ્ટોકરન્સીનો […]

લો બોલો! જર્મન પોલીસે 6 કરોડ ડોલરની ક્રિપ્ટોકરન્સી પકડી પણ પાસવર્ડ તો મળતો જ નથી

જર્મન પોલીસે 6 કરોડ ડોલરની ક્રિપ્ટોકરન્સી પકડી પાડી જો કે આરોપીએ પોલીસને બિટકોઇનનો પાસવર્ડ આપવાનો કર્યો ઇનકાર પોલીસના સામ-દામ-દંડ-ભેદ છતાં આરોપીએ છેક સુધી મોઢું ન જ ખોલ્યું બર્લિન:  આજના સમયમાં ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની બોલબાલા છે પરંતુ કેટલાક દેશોમાં હજુ પણ બિટકોઇનને ગેરકાયદેસર ગણવામાં આવે છે અને બિટકોઇનનો ઉપયોગ કરતા લોકો વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવે છે. જર્મનીની […]

સરકાર બિટકોઇન પર ટૂંક સમયમાં મૂકશે પ્રતિબંધ, પોતાની ડિજીટલ કરન્સી લાવવાની વિચારણા

સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી પર મૂકી શકે છે પ્રતિબંધ સરકાર બજેટ સત્રમાં એક બિલ પાસ કરીને તેના પર મૂકી શકે છે પ્રતિબંધ સરકાર પોતાની ડિજીટલ કરન્સી લાવવાની તૈયારી કરી રહી છે નવી દિલ્હી: હાલમાં ડિજીટલ કરન્સી એટલે કે ક્રિપ્ટોકરન્સીની વિશ્વના અનેક દેશોમાં બોલબાલા છે પરંતુ કેન્દ્ર સરકાર દેશમાં બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા […]

બિટકોઇનમાં જોરદાર તેજી, 1 બિટકોઇનની કિંમત 23 લાખ રૂપિયાને પાર

શેરમાર્કેટની સાથોસાથ ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં પણ તેજી 1 બિટકોઇનની કિંમત 23 લાખ રૂપિયાને પાર બિટકોઇન સ્પેક્યુલેટિવ એસેટ્સ હોવાથી તેના મૂલ્યમાં થઇ રહ્યો છે વધારો શેરમાર્કેટની સાથોસાથ હવે ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં પણ તેજી જ તેજી જોવા મળી રહી છે. નવા વર્ષના પ્રારંભમાં બિટકોઇનની કિંમતે તમામ રેકોર્ડ તોડતા નવો રેકોર્ડ બનાવ્યો છે. 1 જાન્યુઆરીના રોજ બિટકોઇન 29000 ડોલરને પાર […]

ક્રિપ્ટોકરન્સીમાં તેજી: બિટકોઇનની કિંમત રેકોર્ડ 16 લાખ રૂપિયાને પાર

ઝડપી નફો કમાવવા રોકાણકારો ક્રિપ્ટોકરન્સી તરફ વળી રહ્યા છે બિટકોઇનની કિંમત રેકોર્ડ 16 લાખ રૂપિયાને વટાવી ગઇ આ વર્ષે તેની કિંમતમાં 170 ટકાની વૃદ્વિ જોવા મળી ક્રિપ્ટોકરન્સીનો ટ્રેન્ડ દિવસે દિવસે વધી રહ્યો છે. ક્રિપ્ટોકરન્સી બિટકોઇન આ વર્ષે રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. ગઇ કાલે તેમાં 4.5 ટકાનો વધારો થયો હતો. આ સાથે જ બિટકોઇનની કિંમત […]

તેજી: બિટકોઇન 20,000 ડોલરની સપાટીને સ્પર્શી પરત ફર્યો

સાંપ્રત સમયમાં કોરોના મહામારીથી પણ વધુ ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની ચર્ચા બિટકોઇન છેલ્લા 4 મહિનામાં ઉછાળા સાથે આજે 20,000 ડોલરની સપાટીએ સ્પર્શી પરત ફર્યો હાલ ઉપલા મથાળેથી 2 ટકા ઘટીને બિટકોઇન 19.130 ડોલર નજીક ટ્રેડ કરી રહ્યો છે અમદાવાદ: સાંપ્રત સમયમાં કોરોના વાયરસની મહામારી અને તેની વેક્સીન વિશે સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ થઇ રહી છે પરંતુ તેના કરતાં […]

ક્રિપ્ટોકરન્સીમાં તેજી જ તેજી, 1 બિટકોઇનની કિંમત 14.89 લાખ રૂપિયા થઇ

દુનિયાભરમાં સતત વધતો ક્રિપ્ટોકરન્સી બિટકોઇનનો ટ્રેન્ડ એક બિટકોઇનની કિંમત 8.7 ટકા વધી 14.89 લાખ રૂપિયા થઇ આ સાથે બિટકોઇનમાં વાર્ષિક 177 ટકાનો વધારો થઇ રહ્યો છે દુનિયાભરમાં ક્રિપ્ટોકરન્સી બિટકોઇનનો ટ્રેન્ડ ઝડપી ગતિએ વધી રહ્યો છે. કોરોના મહામારીના કારણે આર્થિક અનિશ્વિતતાના આ સમયમાં પણ ક્રિપ્ટોકરન્સી બિટકોઇન ફરી એક વાર ઓલ ટાઇમ રેકોર્ડ હાઇ પર છે. ક્રિપ્ટોકરન્સી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code