1. Home
  2. Tag "BJP state executive"

ભાજપની પ્રદેશ કારોબારીમાં લોકસભાની 26 બેઠકો 5 લાખ માર્જિનથી જીતવાનો સંકલ્પ કરાયો

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  કર્ણાટક વિધાનસભામાં ભાજપની કારમી હાર બાદ ભાજપ ગુજરાતમાં વધુ સક્રિય થઈ ગઈ છે. ત્યારે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક અમદાવાદના ટાગોર હોલમાં મળી હતી. જેમાં ગુજરાતની લોકસભાની  તમામ 26  બેઠકો 5 લાખ મતોથી જીતવાનો સંકલ્પ કરાયો […]

સુરેન્દ્રનગરમાં 23મી જાન્યુઆરીથી બે દિવસીય ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળશે

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં  ભાજપે 156 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી હતી. ત્યારે હવે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધે અને જિલ્લાની સ્થિતિનો તાગ મેળવી શકાય તે માટે ભાજપે ગ્રામીણ કક્ષાએ જિલ્લામાં પ્રદેશની કારોબારીની બેઠક યોજવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં સૌ પ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આગામી 23 અને 24 જાન્યુઆરીના બે દિવસ સુધી […]

સુરતમાં આજથી ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકઃ વિધાનસભાની ચૂંટણી અંગે મનોમંથન કરાશે

સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપે ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીની ચર્ચા કરવા માટે આજે શનિવારે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક સૂરતમાં મળશે. આ કારોબારી બેઠકમાં ભાજપ પોતાના કારોબારી સભ્યોને કાર્યકર્તાઓની સંખ્યા વધારવા માટે આદેશ આપશે. ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી ધીરેધીરે પોતાનો વ્યાપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code