1. Home
  2. Tag "BJP"

ભારતમાં જળ સંરક્ષણ એ એક નીતિ નહીં પરંતુ પ્રથા છેઃ નરેન્દ્ર મોદી

ગુજરાતમાં જળ સંયત જનભાગીદારી પહેલ શરૂ કરાઈ પીએમ મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયાં કાર્યક્રમમાં નવી દિલ્હીઃ વડાપ્રધાને ગુજરાતમાં જળ સંચય, જનભાગીદારી પહેલ શરૂ કરી છે. વડાપ્રધાન આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, ‘આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે, જે ગુજરાતની ધરતીથી શરૂ થઈ રહી છે. જલ શક્તિ મંત્રાલયે […]

રાજસ્થાનમાં સાગમટે 108 IAS અધિકારીઓની બદલી

20 આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ અપાયો સનદી અધિકારીઓની બદલીની લાંબા સમયથી રાહ જોવાતી હતી જયપુરઃ રાજસ્થાન સરકારે 108 સનદી અધિકારીઓ (IAS)ની બદલી કરી છે.  સરકાર દ્વારા 96 આઈએએસની બદલી કરવામાં આવી છે, જ્યારે 10 આઈએએસને નવો ચાર્જ અને 20 આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ઘણા સમયથી બદલીઓની […]

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ ભાજપાની પ્રથમ યાદી બાદ ભંગાણ

પાંચ નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ભાજપાએ ડેમેજ કન્ટ્રોલની તૈયારીઓ આરંભી નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર તેજ કરવામાં આવ્યો છે. દરમિયાન ભાજપા દ્વારા 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપાની પ્રથમ યાદી બાદ અનેક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે, એટલું જ નહીં પાંચ નેતાઓએ રાજીનામા આપી દીધા છે. બીજી […]

મમતા બેનર્જીએ બળાત્કાર વિરોધી કાયદો લાવવા નરેન્દ્ર મોદીને આપી ચેલેન્જ

દીદીએ વડાપ્રધાન અને ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર પશ્ચિમ બંગાળને સળગાવવાનો પ્રયાસ કરાતો હોવાનો કર્યો આક્ષેપ કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબની હત્યાની ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. તેમજ ન્યાયની માંગણી સાથે લોકો દેખાવો કરી રહ્યાં છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભાજપાએ બંધનું એલાન આપ્યું છે. એટલું જ નહીં બંધના એલાન દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં […]

પશ્ચિમ બંગાળમાં બંધના પગલે જનજીવન ખોરવાયું, અનેક સ્થળે ઘર્ષણ

ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ પોલીસે અનેક દેખાવકારોની અટકાયત કરી કોલકાતા:  ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રાજ્ય સચિવાલય તરફ કૂચ દરમિયાન દેખાવકારો સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં 12 કલાકના બંધના એલાનની જાહેરાત કરી હતી. બંધ દરમિયાન આજે પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. સવારથી રાજ્યમાં અનેક સ્થળોએ રેલ અને માર્ગ અવરોધને કારણે જાહેર […]

મહિલા ડૉક્ટરની હત્યા મામલે ભાજપે બંગાળમાં બંધનું એલાન કર્યું

બંગાળમાં મહિલાઓ સલામત નથીઃ ભાજપા મમતા અને પોલીસ કમિશનનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની માંગણી કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટરની હત્યાને લઈને તણાવ ચાલુ છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓએ સીએમ મમતા બેનર્જી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. દરમિયાન બંગાળ ભાજપે આવતીકાલે રાજ્યભરમાં બંધનું એલાન આપ્યું છે. […]

30 ઓગસ્ટે સત્તાવાર રીતે ભાજપમાં જોડાનારા ચંપાઇ સોરેન કેમ પાર્ટી માટે ઉપયોગી ? કઇ વોટબેંક સાધવાનો પ્રયાસ ?

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો આખરે સોમવારે અંત આવ્યો. આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના સહ-પ્રભારી હિમંતા બિસ્વા સરમાએ સોમવારે મોડી રાત્રે માહિતી આપી હતી કે ચંપાઈ સોરેન શુક્રવારે (30 ઓગસ્ટ) ભાજપમાં જોડાશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટર પર લખ્યું, “ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને આપણા દેશના પ્રતિષ્ઠિત આદિવાસી નેતા ચંપાઈ […]

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી: ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં મતદાન યોજાશે 4 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આજરોજ જાહેર કરવામાં આવેલી તેના ઉમેદવારોની પ્રથમ યાદીમાં, ભાજપે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 15 બેઠકો પર બીજા તબક્કાની ચૂંટણી માટે 10 બેઠકો પર અને ત્રીજા તબક્કામાં ચૂંટણી માટે 19 બેઠકો […]

EDની રાહ જોવાના નિવેદન પર રાહુલને ભાજપે આપ્યો જવાબ, કહ્યું તેઓ જણાવે કે કયા અધિકારીએ ફોન કર્યો

રાહુલ ગાંધીએ તેમની સામે EDની કાર્યવાહી કરવામાં આવશે તેવુ નિવેદન અપાયા બાદ ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે ભાજપે કહ્યું છે કે રાહુલ ગાંધી ભ્રમ ફેલાવે છે તેઓ જણાવે કે કયા અધિકારીએ તેમને કોલ કર્યો હતો. રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે સરકાર તેમની સામે EDના દરોડા પાડવાની તૈયારી કરી રહી છે. ભાજપે […]

નઝુલ પ્રોપર્ટી બિલ પર પોતાની જ પાર્ટીના જ ધારાસભ્યો અને સહયોગી પક્ષોથી ઘેરાયા યોગી

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની જ પાર્ટીના ધારાસભ્યો અને સહયોગી પક્ષોથી ઘેરાયા છે.. મુદ્દો છે નઝુલ પ્રોપર્ટી બિલનો. ઉત્તર પ્રદેશ વિધાનસભા દ્વારા પસાર થયા બાદ, નઝુલ પ્રોપર્ટી બિલ વિધાન પરિષદમાં પેન્ડિંગ છે. લોકસભા ચૂંટણી બાદ આ ત્રીજો મુદ્દો છે જેના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિપક્ષની સાથે પોતાની જ પાર્ટી ભાજપ અને સહયોગી પક્ષોના વિરોધનો સામનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code