રૂપાલાના મુદ્દે ભાજપની ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક નિષ્ફળ, હવે દિલ્હી હાઈકમાન્ડ નિર્ણય કરશે
અમદાવાદઃ લોકસભાના રાજકોટના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં વ્યાપેલો રોષ યથાવત છે. બુધવારે અમદાવાદના ગોતા વિસ્તારમાં રાજપુત ભવન ખાતે યોજાયેલી ભાજપની ક્ષત્રિય સમાજના કોર કમિટી સાથેની બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય આગેવાનો રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી પર મક્કમ રહેતા હવે રૂપાલાની ટિકિટ રદ કરવી કે કેમ તેનો નિર્ણય […]