તમિલનાડુના કોઈમ્બતુરમાં ભાજપના કાર્યાલય ઉપર પેટ્રોલ બોમ્બથી હુમલો
બેંગ્લોરઃ દક્ષિણ ભારતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા પીએફઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન તમિલનાડુના કોઈમ્બતુરમાં ભાજપના કાર્યાલય ઉપર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પ્રાપ્ત માહિતી […]