1. Home
  2. Tag "Blessed"

‘સરસ્વતી સાધના યોજના’ લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ: મંત્રી હર્ષ સંઘવી

પાંચ વર્ષમાં ધોરણ-9માં અભ્યાસ કરતી 93.122 દીકરીઓને સાયકલ આપવામાં આવી, સાયકલની ગુણવત્તા માટે ટેકનિકલ અને ફીજીકલ ઇન્સ્પેક્શનને વિસ્તૃત કરાયુ દીકરીઓને સમયસર સાઇકલ મળી રહે તે માટે સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે ગાંધીનગરઃ સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ આપવા બાબતે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તરફથી જવાબ આપતા મંત્રી  હર્ષ સંઘવીએ […]

ભરૂચઃ વરસાદી પાણીનો ભૂગર્ભ ટાંકાઓમાં કરેલો સંગ્રહ આર્શીવાદરૂપ સાબિત થયો

જુના ભરૂચના નર્મદા નદી કાંઠે આવેલા ઘણા ઉંચાઈ વાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી રહીશો સુધી પહોંચતું નથી. પરંતુ આ વિસ્તારના રહીશોના મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભજળ ટાંકાઓ આર્શીવાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ચોમાસાના ચાર મહિના વરસતા વરસાદના પાણીનો પોતાના મકાનમાં જ 25 થી 30 ફૂટ ઉંડા ભુગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને આ પાણીનો ઉપયોગ શિયાળો, ઉનાળો આમ […]

અભયમ્ હેલ્પલાઈન મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની, એક વર્ષમાં 1.65 લાખ મહિલાઓને મદદ

અમદાવાદઃ રાજ્યમાં ઘરેલું હિંસા સહિત મહિલાઓ પરના અત્યાચારના બનાવો વધતા તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન સહિતની મદદ અને મહિલાલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે માટે રાજ્ય સરકારે ‘મહિલા હેલ્પલાઈન’ની શરૂઆત કરી હતી. શરૂઆતથી મહિલા હેલ્પલાઈન અભિયમને સારોએવો પ્રતિસાદ મળ્યો હતો.વર્ષ 2021 દરમ્યાન 181 ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા કુલ 1 લાખ 65 હજાર 964 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code