1. Home
  2. Tag "bmc"

મુંબઇમાં આવી ગયું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન, એક યુનિટ માટે આટલા રૂપિયા ચૂકવવા પડશે

મુંબઇને પહેલું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન મળ્યું એક યુનિટ માટે માત્ર 15 રૂપિયા ચૂકવવા પડશે રાજ્યમાં જાહેર પાર્કિંગ સ્થળોએ આવનાર આ પ્રકારની પ્રથમ સુવિધા છે નવી દિલ્હી: દેશને પ્રદૂષણમુક્ત કરવા તરફ સરકાર પ્રયાસરત છે ત્યારે આજે બૃહન્દમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને દાદરમાં મુંબઇનું પ્રથમ જાહેર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યું છે. મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ […]

મહારાષ્ટ્રમાં BMCએ જાહેર સ્થળો પર થૂંકનારા 19000 લોકોને ઝડપ્યા અને દંડ કર્યો

મુંબઈમાં બીએમસીની કડક નજર જાહેરમાં થુંકનારા પર કરે છે કાર્યવાહી 19000 લોકોને જાહેરમાં થૂંકતા પકડી કર્યો દંડ મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં બીએમસી દ્વારા એ લોકો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે જે લોકો જાહેરમાં રસ્તા પર થુંકે છે. તો વાત એવી છે કે બીએમસી દ્વારા શુક્રવારે કહેવામાં આવ્યું કે તે લોકોએ શહેરમાં છેલ્લા 9 મહિનામાં, […]

મુંબઈમાં BMCનો સીરો સર્વેઃ 50 ટકાથી વધારે બાળકોમાં કોરોના સામે લડવાની એન્ટીબોડી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ થઈ છે. તેમજ ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની ચર્ચાઓ થઈ રહી છે. દરમિયાન બાળકો ઉપર કરવામાં આવેલા સીરો સર્વેમાં સામે આવ્યું છે કે, મુંબઈમાં એકથી 18 વર્ષના લગભગ 51.18 ટકા બાળકો કોરોના વાયરસ સામે લડવાની એન્ટીબોડી ધરાવે છે. બીએમસીએ કહ્યું હતું કે, એપ્રિલ અને જૂન વચ્ચે થયેલા […]

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોતની ફિલ્મ ‘ધાકડ’ આ તારીખે થશે રિલીઝ

કંગનાએ ‘ધાકડ’નું પોસ્ટર કર્યું શેર આ વર્ષે થિયેટરર્સમાં જોઈ શકાશે ફિલ્મ કંગના જાસુસની ભૂમિકા નિભાવતી જોવા મળશે મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોતની આગામી ફિલ્મ ‘ધાકડ’ની રીલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. આ મૂવી આ વર્ષે થિયેટરોમાં રિલીઝ થશે. કંગનાએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી છે. આ સાથે એક નવું પોસ્ટર પણ શેર કર્યું […]

ગેરકાયદેસર હોટલને લઇને સોનુ સૂદ વિરુદ્વ બીએમસીએ પોલીસમાં કરી ફરિયાદ

કોરોના કાળમાં હજારો શ્રમિકોને મદદ કરનારા બોલિવૂડ એક્ટર સોનુ સૂદ મુશ્કેલીમાં એક્ટર સોનુ સૂદ વિરુદ્વ બૃહદ મુંબઇ મ્યુનિસિપિલ કોર્પોરેશનએ પોલીસ ફરિયાદ નોંધાવી એક્ટર વિરુદ્વ રેસિડેન્સિયલ બિલ્ડિંગને ગેરકાયદેસર રીતે હોટલમાં ફેરવવાનો આરોપ મુંબઇ: કોરોના કાળમાં હજારો શ્રમિકો તેમજ જરૂરિયાતમંદોને મદદરૂપ બનનાર બોલિવૂડના એક્ટર સોનુ સૂદ વિરુદ્વ બૃહદ મુંબઇ મ્યુનિસિપિલ કોર્પોરેશનએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બોલિવૂડ એક્ટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code