ગુજરાતઃ ધો-10ની બોર્ડની પરીક્ષાના આવેદનોપત્રો ભરવાની શરૂઆત
અમદાવાદઃ માર્ચ 2024ની બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષાનું શિક્ષણ બોર્ડે આયોજન કર્યું છે. દરમયાન ધો-10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરીનો આરંભ થયો છે. ઓનલાઈન આવેદનપત્રો ભરવાનો આરંભ કરવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન માધ્યમથી સ્વીકારવાનો પ્રારંભ થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ […]


