1. Home
  2. Tag "Bollywood actor"

સ્માર્ટફોનની લત શરીરનું સંતુલન બદલી રહ્યું છે, બોલિવૂડ અભિનેતાએ ચેતવણી આપી

જાણીતા એક્ટર આર. માધવનએ તાજેતરમાં એક હેલ્થ અવેયરનેસ સેમિનાર દરમિયાન મોબાઈલ ફોનના વધુ પડચા ઉપયોગથી શરીર પર થતી નકારાત્મક અસરો તરફ ધ્યાન દોર્યું. તેમણે સ્ટેજ પર સવાલ ઉઠાવ્યો: શું આપણે આપણી ડિજિટલ ટેવોને કારણે ધીમે ધીમે આપણા શરીરને નુકસાન પહોંચાડી રહ્યા છીએ? એક રસપ્રદ પ્રયોગ દ્વારા, માધવને દર્શકોને અહેસાસ કરાવ્યો કે ફોન સતત પકડી રાખવાથી […]

બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન હતાશામાં શું કરે છે? જાણો….

કાર્તિક આર્યન બોલિવૂડના સૌથી લોકપ્રિય કલાકારોમાંથી એક છે. અભિનેતાએ તેની અદભૂત અભિનય કુશળતા અને પ્રતિભાને કારણે દર્શકોના દિલ જીતી લીધા છે. અત્યાર સુધીની કારકિર્દીમાં કાર્તિકે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. અભિનેતા ટૂંક સમયમાં ‘ભૂલ ભુલૈયા 3’થી મોટા પડદા પર જોવા મળશે. આ બધાની વચ્ચે કાર્તિક આર્યનએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને એ […]

બોલિવૂડનો પ્રથમ એક્ટર,જેને ઇન્સ્ટાગ્રામએ કર્યો ફોલો

મુંબઈ:વિકી કૌશલ આ દિવસોમાં તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘સૈમ બહાદુર’ અને ‘ડંકી’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ દરમિયાન વિકી કૌશલ વિશે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. રવિવારે ઇન્ટરનેટ પર એક સમાચાર સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે,વિકી કૌશલને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવામાં આવ્યો છે.વિકી કૌશલ હવે ઈન્સ્ટાગ્રામ પર […]

બોલિવૂડ એક્ટર સંજય દત્તનો આજે જન્મદિવસ,વિવાદો સાથે પણ રહ્યો છે તેમનો ગાઢ સંબંધ

બોલિવૂડ એક્ટર સંજય દત્તનો આજે જન્મદિવસ સંજુબાબાની પહેલી ફિલ્મ રોકી રહી હતી સુપર હીટ બાળ કલાકાર તરીકે ફિલ્મ રેશ્મા ઔર શેરાથી કર્યું ડેબ્યૂ મુંબઈ:લોકો પ્રેમથી સંજય દત્તને સંજુ બાબા, ડેડલી દત્ત અને મુન્નાભાઈ કહીને બોલાવે છે.તેઓ તેમના ઉત્કૃષ્ટ અભિનય માટે જાણીતા છે પરંતુ વિવાદો સાથે પણ તેમનો ગાઢ સંબંધ રહ્યો છે.સંજય દત્ત માત્ર એક નામ […]

વિક્કી કૌશલની ‘શહીદ ઉધમ સિંહ’ OTT પર રિલીઝ થશે, જાણો તમે ક્યારે ફિલ્મ જોઈ શકશો 

વિક્કી કૌશલની ‘શહીદ ઉધમ સિંહ’ OTT પર થશે રિલીઝ વિક્કીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આપી માહિતી ફિલ્મ સરદાર ઉધમ સિંહ ઓક્ટોબરમાં થશે રિલીઝ મુંબઈ:બોલિવૂડના શાનદાર અભિનેતા વિક્કી કૌશલ તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. અભિનેતા વિક્કી લાંબા સમયથી તેની આગામી ફિલ્મ શહીદ ઉધમ સિંહને લઈને વ્યસ્ત છે. વિક્કી કૌશલ સ્ટારર શૂજીત સરકારે માર્ચ […]

અક્ષય કુમાર OTT ડેબ્યુ માટે તૈયાર, જાણો ‘ધ એન્ડ’નું શૂટિંગ ક્યારે થશે શરૂ

અક્ષય કુમાર OTT ડેબ્યુ માટે તૈયાર ધ એન્ડ નામની વેબ સિરીઝની કરી જાહેરાત 2022 માં વેબ સિરીઝ થશે રિલીઝ મુંબઈ : બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. અક્ષય દર વર્ષે ચાહકોને ખાસ પ્રકારની ફિલ્મો આપે છે. અક્ષય એવા અભિનેતા છે જે સમય અનુસાર ફિલ્મો કરવા માટે જાણીતા છે. અક્ષયે પોતાના […]

બોલીવુડના અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલી વધી, ડ્રગ્સ કેસમાં કોર્ટે જામીન અરજી ફગાવી

મુંબઈઃ બોલીવુડના અભિનેતા એજાઝ ખાનની જામીન અરજી ના મંજૂર થઈ છે. અભિનેતાની એનસીબીએ ડ્રગ્સના કેસમાં માર્ચ મહિનામાં ધરપકડ કરી હતી. અભિનેતાએ જામીન ઉપર મુક્ત થવા માટે મુંબઈની કોર્ટમાં અરજી કરી હતી. જો કે, અદાલતે જામીન આપવાનો ઈન્કાર કરીને અરજી ફગાવી દીધી હતી. કેસની હકીકત અનુસાર ડ્રગ્સ કેસમાં ડ્રગ પેડલર શાદાબ બટાટાની ધરપકડ બાદ અભિનેતા એજાઝ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code