1. Home
  2. Tag "bollywood film’"

પાકિસ્તાની યુવતીઓનો “ધુરંધર” ડાન્સ, જુઓ વીડિયો

નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026: ભારત સહિત દુનિયાભરમાં બોલીવુડની ફિલ્મ ધુરંધરની લોકો પ્રશંસા કરી રહ્યાં છે અને અત્યાર સુધીમાં ફિલ્મે 1200 કરોડથી વધારેની કમાણી કરી છે. આ ફિલ્મની સ્ટોરી ભારત અને પાકિસ્તાનની આસપાસ ફરતી હોવાથી આ ફિલ્મ ઉપર પાકિસ્તાનમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતા એક અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં વીપીએનની મદદથી 20 લાખથી […]

અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ને મળ્યું U/A સર્ટિફિકેટ

અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ને U/A સર્ટિફિકેટ મળ્યું મિસ વર્લ્ડ માનુષી છિલ્લર આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે ફિલ્મનો રન ટાઈમ 135.39 મિનિટનો હોવાનું કહેવાયું મુંબઈ:અક્ષય કુમારની ફિલ્મો હવે બેક ટુ બેક આવી રહી છે. તે સતત ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો છે.હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે તેની એક […]

અભિનેતા રાજકુમાર રાવ અને ક્રિતી સનેન ફરી સ્ક્રિન શેર કરતા જોવા મળશેઃ અપકમિંગ ફિલ્મ ‘હમ દો હમારે દો’ ઓટીટી પર થશે રિલીઝ

ક્રિતી સનેન અને રાજ કુમાર રાવ સાથે જોવા મળશે તેમની અપકમિંગ ફઇલ્મ હશે હમ દો હમારે દો આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે મુંબઈઃ ફિલ્મી દુનિયામાં ખૂબ જ ટૂંક સમયમાં પોતાનું નામ બનાવનાર રાજકુમાર રાવ હવે અક જાણીતા સ્ટાર્સ બની ગયા છે તેમએ ઘણી ફિલ્મો કરી છે અને ઘણી ફિલ્મો લવઈને આવી રહ્યા છે,આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code