બોલીવુડના સુપર સ્ટાર ઋતિક રોશનની આ પાંચ ફિલ્મોએ કરી છે 1700 કરોડથી વધુની કમાણી
બોલિવૂડ સુપરસ્ટાર ઋતિક રોશનનું 25 વર્ષનું કરિયર ખૂબ જ સફળ રહ્યું છે. ઋતિકે પોતાના અઢી દાયકાના કરિયરમાં એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી છે. તેણે પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી ધૂમ મચાવી હતી. ત્યારથી લઈને આજ સુધી તેમનો જાદુ ચાલુ છે. ઋતિક રોશનની આ પાંચ ફિલ્મોએ રૂ. 1700 કરોડથી વધારે કમાણી કરી છે. […]