1. Home
  2. Tag "bollywood"

શાહરુખ ખાન જોડે ફરી કામ કરશે એટલી, કહ્યું આ વખતે સ્ટોરી ‘જવાન’ કરતા વધુ મજબૂત હશે

મુંબઈઃ શાહરુખ ખાન સાથે રેકોર્ડ બ્રેકિંગ ફિલ્મ ‘જવાન’ બનાવનાર એટલી કુમાર હવે એક્ટર સાથે એક બીજી ફિલ્મ બનાવવા માગે છે. તમિલ ફિલ્મના ડાયરેક્ટર એટલી, શાહરુખ ખાનના મોટા ફેન છે, અને હંમેશા તેમની સાથે કામ કરવા માગે છે. જ્યારે આ ઈચ્છા ‘જવાન’માં પૂરી થઈ. તો તેમને ખુબ જ ખુશી થઈ. એટલીએ શાહરુખ ખાનને ભારતીય સિનેમામાં સ્ટારડમ […]

‘સિંઘમ અગેન’માં વિલન બનવા પર અર્જુન કપૂરે મૌન તોડ્યું, રોહિત શેટ્ટીએ કાસ્ટ કેમ કર્યો તેનું કારણ કહ્યું

નવી દિલ્હી: રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેન’ ઘણા સમયથી ચર્ચામાં છે. અત્યાર સુધી આ ફિલ્મમાંથી દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ અને અર્જુન કપૂરનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર વિલનના કિરદારમાં જોવા મળશે. એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના વિલનના કિરદાર વિશે ખુલીને વાત કરી છે અને કહ્યું છે […]

અક્ષય-ટાઈગરની ‘બડે મિંયા છોટે મિંયા’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, લોકોએ અમિતાભ-ગોવિંદા સાથે કરી સરખામણી

અભિનેતા અક્ષય કુમાર આ દિવસોમાં સતત ચર્ચામાં રહ્યા છે. તેમની ફિલ્મ ‘બડે મિંયા છોટે મિંયા’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં પહેલી વાર ટીગર શ્રોફ સાથે એક્શન કરતા જોવા મળશે. ‘બડે મિંયા છોટે મિંયા’ આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાં એક છે. દર્શકો પહેલેથી ફિલ્મને લઈ ખૂબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ ફિલ્મનું ટાઈટલ ટ્રેક રિલીઝ […]

સની દેઓલની ‘લાહોર 1947’માં થઈ વિલનની એન્ટ્રી, મોટા પડદા પર ધૂમ મચાવશે

બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ તેની મચએવેટેડ ફિલ્મ ‘લાહોર 1947’ માટે લઈને ખૂબ ચર્ચામાં છે. ફિલ્મ જોડે જોડાયેલ નવા અપડેટ રોજ સામે આવી રહ્યા છે. હવે મેકર્સએ ફિલ્મના વિલનનું નામ જાહેર કર્યું છે. બોલિવૂડ એક્ટર અભિમન્યુ સિંહ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં નઝર આવશે. આ વાત કરતાં, ફિલ્મ ડાઈરેક્ટર રાજકુમાર સંતોષીએ કહ્યું, “સામાન્ય રીતે, જ્યારે આપણે કોઈ વિલનના […]

‘પુષ્પા-2’ ફિલ્મનું શુટીંગ અટક્યું, કેમ જાણો ફિલ્મનું શુટીંગ

મુંબઈઃ સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન આ દિવસોમાં ‘પુષ્પા 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ઝડપથી ચાલી રહ્યું છે. આના પહેલા ફિલ્મનું શૂટિંગ થોડાક દિવસો માટે રોકવામાં આવ્યું હતુ, કેમ કે ફિલ્મના અભિનેતાઓ પૈકી એક જગદીશ ભંડારી ને હૈદરાબાદ પોલીસે એક જૂનિયર કલાકારની આત્મહત્યા મામલામાં ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ‘પુષ્પા 2’ના શૂટિંગ થોડાક […]

સની દિઓલની ફિલ્મ લાહોર 1947નું ટુંક સમયમાં જ શુટીંગ શરુ કરશે રાજકુમાર સંતોષી

મુંબઈઃ ગદર 2ની સફળતા બાદ સની દેઓલની ફિલ્મ લાહૌર 1947 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષી કરવાના છે. તેઓ આમિર ખાનના પ્રોડક્શન હાઉસના બેનર બનાવી રહ્યા છે. ત્રણે દિગ્ગજ પહેલી વાર એક ફિલ્મ માટે સાથે આવ્યા છે. આ ફિલ્મને લઈને એક નવી જાણકારી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સની […]

મહિલાઓ માટે સર્વાઈકલ કેન્સર છે મોતનો દરવાજો, મૉડલ પૂનમ પાંડેએ પણ ગુમાવ્યો જીવ

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી અને વિવાદીત મોડલ રહેલી પૂનમ પાંડેના મોતના અહેવાલ આવી રહ્યા છે. પૂનમ પાંડેએ વર્લ્ડકપની જીત પર ઈન્ડિયન ક્રિકેટર્સ સામે ન્યૂડ થવાની ઓફર મૂકી હતી અને હંમેશા આવા સનસનાટીપૂર્ણ નિવેદનોને કારણે હંમેશા તે ચર્ચામાં રહેતી હતી. જણાવવામાં આવે છે કે પૂનમ પાંડે સર્વાઈકલ કેન્સરની સામે લડી રહી હતી અને આખરે તેણે દમ તોડયો […]

બોક્સ ઓફિસ પર પાછી ઘટી ‘ફાઈટર’ની કમાણી, એક અઠવાડીયામાં બસ આટલું કમાઈ શકી

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટરને ક્રિટિક્સ અને ઓડિયન્સ બંન્નેએ પસંદ કરી છે. પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. ફિલ્મની કમાણી દરરોજ ઘટી રહી છે. આ ફિલ્મ અઠવાડીયામાં પણ 150 કરોડની ક્લબમાં સામેલ થઈ શકી નથી. ફિલ્મનું સાતમા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. જેમાં કંઈ ખાસ નથી. […]

વિવેક અગ્નિહોત્રીએ બોલિવૂડને કહ્યું અલવિદા,બતાવ્યું આ કારણ

મુંબઈ: બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલા વિવાદો છે, અને કોણ સારુ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તો કોઈની પાસે હશે નહી, પરંતુ આ એક એવી ઈન્ડસ્ટ્રી છે કે જ્યાં હંમેશા કોઈને કોઈ વિવાદ સામે આવતા જ રહેતા હોય છે. આવામાં અત્યારે વધુ એક સમાચાર એવા મળ્યા છે કે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ બોલિવૂડને અલવિદા […]

બોલિવૂડના ફેમસ કોમેડી મેન પરેશ રાવલનો જન્મદિવસ, ગુજરાતી ફિલ્મથી કરી હતી કરિયરની શરુઆત આજે બી-ટાઉનનું છે જાણીતું નામ

અભિનેતા પરેશ રાલવનો 68 મો બર્થડે ગુજરાતી ફઇલ્મથી કરિયરની કરી હતી શરુઆત બોલિવૂડમાં ખૂબ જ જાણીતા રોલ પ્લે કરી મેળવી ખાસ ઓળખ ‘બાબુરાવ’ નામ સાંભળતા જ પરેશ રાવલનો ઘોતી પહેરેલો ,ચશ્મા પહેરેલો ચહેરો દરેકના માનસપટ પર છવાઈ જાય ્ને આવા તો કેટકેટલાય ચહેરાઓ આપણા દિલમાં સમાઈ ગયા છે અનેક ફિલ્મોમાં કોમેડિ રોલ કરીને જાણીતા બનેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code