1. Home
  2. Tag "bomb blast"

કરાંચીમાં બોમ્બ બ્લાસ્ટઃ બલૂચ લિબરેશન ફ્રન્ટની બુરખાધારી મહિલા ફિદાઈને હુમલાને અંજામ આપ્યો

નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે સ્વર્ગ સમાન પાકિસ્તાનના કરાંચી શહેરમાં યુનિવર્સિટી પાસે આતંકવાદી હુમલો થયો હતો. જેમાં ચીનની 3 મહિલા પ્રોફેસર સહિત પાંચ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. દરમિયાન આ હુમલાની જવાબદારી બલોચ લિબરેશન ફ્રન્ટે લીધી છે. આ ફિદાઈની હુમલાને બુરખો પહેરેલી મહિલાએ અંજામ આપ્યો હોવાનો કરાંચી પોલીસે દાવો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કન્ફ્યુશિયસ […]

અફધાનિસ્તાનના હેરાત શહેરમાં બોમ્બ બ્લાસ્ટ,12 લોકોના મોત : 25 ઘાયલ

અફધાનિસ્તાનના હેરાત શહેરમાં બોમ્બ બ્લાસ્ટ ઓછામાં ઓછા 12 લોકોના નિપજ્યા મોત 25 લોકોને પહોંચી ઈજા   દિલ્હી:અફધાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત હેરાત શહેરમાં શુક્રવારે બોમ્બ બ્લાસ્ટમાં ઓછા માં ઓછા 12 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે.અહેવાલ મુજબ,સ્વાસ્થ્યકર્મીઓનું કહેવું છે કે,હેરાત શહેરના પીડી 12 માં થયેલા બોમ્બ ધડાકામાં 12 લોકોના મોત થયા છે જયારે […]

ભાગલપુરના કાજવલીચક વિસ્તારમાં એક મકાનમાં બોમ્બ બ્લાસ્ટઃ નવના મોત

નવી દિલ્હીઃ બિહારના ભાગલપુરમાં એક મકાનમાં બ્લાસ્ટ થતા ખળભળાટ મચી ગયો છે. આ બ્લાસ્ટમાં એક મહિલા અને બાળક સહિત નવ વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. બ્લાસ્ટની તિવ્રતા એટલી જોરદાર હતી કે આસપાસના અન્ય બે મકાન પણ ધરાશાયી થયાં હતા. આ બનાવની જાણ થતા વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયું હતું. તેમજ […]

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના એક આરોપીના પિતા સમાજવાદી પાર્ટીના નેતાઃ કેન્દ્રીય મંત્રીએ કર્યો આક્ષેપ

લખનૌઃ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો મુદ્દો ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગુંજ્યો છે પહેલા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ એક આતંકવાદીના પરિવારનું કનેકશન સપા સાથે હોવાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન આજે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરએ અખિલેશ ઉપર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો છે. તેમજ કહ્યું હતું કે, અખિલેશે નક્કી કર્યું છે કે, આતંકીઓને બચાવા છે. અનુરાગ ઠાકુરએ જણાવ્યું […]

અમદાવાદમાં વર્ષ 2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 49 આરોપીઓને કોર્ટે કસુરવાર ઠરાવ્યાં

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં વર્ષ 2008માં સર્જાયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં આજે અદાલતે ચુકાદો જાહેર કર્યો હતો. અદાલતે સુનાવણીના અંતે 49 આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. જ્યારે 28 જેટલા આરોપીઓને નિર્દોશ છોડી મુકવા નિર્દેશ કર્યો હતો. કોર્ટ આવતીકાલે આરોપીઓને સજાનો આદેશ કરે તેવી શકયતા છે. અમદાવાદમાં વર્ષ 2008માં સિરીયલ બ્લાસ્ટ થયાં હતા. જ્યારે બીજા દિવસે સુરતના વિવિધ […]

પાકિસ્તાનઃ લાહોરના અનારકલી બજારમાં બોમ્બ બ્લાસ્ટ, 5ના મોતની આશંકા

નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે સ્વર્ગ ગણાતા પાકિસ્તાનના લાહોરમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે. લાહોરના અનારકલી બજારમાં એક બોમ્બ બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. આ બ્લાસ્ટમાં 5 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. સમગ્ર ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર લાહોરમાં સૌથી વ્યસ્ત ગણાતા અનારકલી […]

ઇરાકમાં બોમ્બ બ્લાસ્ટ, 11નાં મોત, ઇસ્લામિક સ્ટેટ્સએ જવાબદારી લીધી

ઇરાકમાં ગુરુવારે થયો જોરદાર બોમ્બ વિસ્ફોટ આ બોમ્બ વિસ્ફોટમાં 11 લોકોનાં મોત નિપજ્યા ઇસ્લામિક સ્ટેટએ હુમલાની જવાબદારી સ્વીકારી નવી દિલ્હી: ઇરાકમાં ગુરુવારે જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ બ્લાસ્ટમા 11 લોકોનાં મોત નિપજ્યા છે. બ્લાસ્ટ થયા બાદ પહેલા તો ઇસ્લામિક સ્ટેટએ હુમલાની જવાબદારી નહોતી સ્વીકારી પરંતુ હવે તેઓએ આ હુમલાની જવાબદારી લીધી છે. અગાઉ […]

અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ, 19નાં મોત, 50 ઇજાગ્રસ્ત

અફઘાનિસ્તાનના કાબુલમાં મિલિટ્રી હોસ્પિટલની પાસે ધમાકો આ ધમાકામાં 19 લોકોનાં મોત નિપજ્યા તે ઉપરાંત 50 ઇજાગ્રસ્ત થયા નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી મિલિટ્રી હોસ્પિટલ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો છે અને ગોળીબાર પણ થયો છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 19 લોકોનાં મોત થયા છે અને 50 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કાબુલ શહેર સ્થિત સરદાર મોહમ્મદ દાઉદ […]

અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, અનેક નાગરિકોના મોતની આશંકા

અફઘાનિસ્તાનના કાબુલમાં મોટા પાયે બોમ્બ વિસ્ફોટ આ વિસ્ફોટમાં અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા જો કે અત્યારસુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કાબુલમાં મોટા પાયે બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં અનેક નાગરિકોના મોતની આશંકા છે. તાલિબાને આ જાણકારી આપી છે. જો કે અત્યારસુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જો કે […]

કાબૂલ એરપોર્ટ નજીક શ્રેણીબદ્વ 2 બોમ્બ બ્લાસ્ટ, 13નાં મોત, 30 ઘાયલ

કાબૂલ એરપોર્ટ નજીક શ્રેણીબદ્વ બોમ્બ બ્લાસ્ટ આ બોમ્બ બ્લાસ્ટમાં અત્યારસુધી 13 લોકોનાં મોત, 30 ઘાયલ ISIS-K આતંકી સંગઠને હુમલાને આપ્યો અંજામ નવી દિલ્હી: અમેરિકન ગુપ્તચર એજન્સીએ અગાઉ જે રીતે ચેતવણી આપી હતી તેમ આજે અફઘાનિસ્તાનના કાબૂલ એરપોર્ટ નજીક બે બોમ્બ બ્લાસ્ટના સમાચાર છે. આ પહેલા થયેલા બ્લાસ્ટમાં 13 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે 30 લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code