દિલ્હીની 6 શાળાઓને ફરી મળી બોમ્બની ધમકી
નવી દિલ્હી: શુક્રવારે દિલ્હીની છ શાળાઓને બોમ્બની ધમકીનો મેલ મળ્યો હતો, જેના પગલે વિવિધ એજન્સીઓએ શાળાના પરિસરમાં સર્ચ કરવાનું શરૂ કર્યું હતું. અગાઉ 9 ડિસેમ્બરે દિલ્હીની ઓછામાં ઓછી 44 શાળાઓને સમાન ઈમેલ મળ્યા હતા. સંપૂર્ણ તપાસ બાદ પોલીસે આ ધમકીઓને અફવા ગણાવી હતી. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે […]


