1. Home
  2. Tag "booster dose"

હવે બૂસ્ટર ડોઝ તરીકે કોવોવેક્સ વેક્સિન પણ લઈ શકાશે – માર્કેટમાં ઉલપ્બધ કરાવવા માટે DCGI એ આપી મંજૂરી

પ્રિકોશન ડોઝ તરીકે કોવોવેક્સને મંજૂરી માર્કેટમાં ઉલપ્બધ કરાવવા માટે DCGI એ આપી મંજૂરી દિલ્હીઃ- કોરોના મહામારી દરમિયાને કોરોના વિરોધી વેક્સિને મહત્વનો ભાગ ભજવ્યો છે વેક્સિનના 2 ડોઝ બાદ સરકારે પ્રિકોશન ડોઝ તરીકે ત્રીજો ડોઝ લસેવાની જાહેરાત કરી હતી જેને બૂસ્ટર ડોઝ તરીકે ગણાવાયો હતો ત્યારે હવે બૂસ્ટર ડોઝ તરીકે કરોવોવેસ્ક વેક્સિનને માર્કેટમાં ઉપલબ્ધ કરવા માટે […]

કોરોનાના બૂસ્ટર ડોઝમાં Covovax નો પણ થશે સમાવેશ – સરકારી સમિતિએ માર્કેટમાં લોન્ચ કરવાની કરી ભલામણ

કોવોવેક્સને બુસ્ટર ડોઝમાં સામેલ કરાશે આ માટે સરકારી સમિતિએ માર્કેટમાં ઉપલબ્ધ કરવા કરી ભલામણ દિલ્હીઃ- દેશભરમાં જ્યારથી કોરોના મહામારી શરુ થઈ ત્યારથી કોરોના વિરોધી રસીએ મહત્વનો ભાગ ભજવ્યો છે ત્યાર બાદ બુસ્ટર ડોઝ પણ શરુ કરવામાં અવોય હતો જેમાં અનેક રસીને સ્થાન મળ્યું ત્યારે હવે બુસ્ટર જોઢમાં કોવાવેક્સ પણ સામેલ થવાની તૈયારીમાં છે દેશની સેન્ટ્રલ […]

કોરોના સંકટઃ બુસ્ટર ડોઝ લેનાર વ્યક્તિ નાકની રસીનો ઉપયોગ નહીં કરી શકે

નવી દિલ્હીઃ ભારતના વેક્સિન ટાસ્ક ફોર્સના વડાએ જણાવ્યું હતું કે ભારતમાં નાકની રસી એવા લોકોને આપવામાં આવશે નહીં જેમણે બૂસ્ટર ડોઝ લીધો છે. નાકની રસી iNCOVACC ગયા અઠવાડિયે કોવિન પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી હતી. ડૉ એન કે અરોરાએ કહ્યું કે, ‘આ (નાકની રસી) પ્રથમ બૂસ્ટર તરીકે ભલામણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ […]

કોવોવેક્સ વેક્સિનને બુસ્ટર ડોઝ તરીકે માર્કેટમાં ઉપલબ્ધ કરવા સીરમ સંસ્થાએ DCGI પાસે મંજુરી માંગી

કોવોવેક્સને માર્કેટમાં ઉપલબ્ધ કરવા માંગી મંજુરી  સિરમ સંસ્થાએ ડીસીજીઆઈ પાસે પરવાનગી માંગ દિલ્હીઃ- દેશભરમાં ફરી કોરોના સતાવી રહ્યો છે કોરોનાનો ડર ફરી ફેલાય રહ્યો છે તે સમગ્ર સ્થિતિ વચ્ચે ભારત સરકાર પણ સતર્ક બની છે, સરકારે પ્રિકોશન તરીકે ત્રીજો ડોઝ દરેકને લઈલેવાની પણ સલાહ આપી છે આ સ્થિતિ વચ્ચે હવે સીરમ સંસ્થા એ DCGI પાસે […]

Covid-19 Vaccine: 18-56 વર્ષની વય જૂથના માત્ર 12 ટકા લોકોએ લીધો બુસ્ટર ડોઝ

દેશવ્યાપી રસીકરણ અભિયાન યથાવત માત્ર 12 ટકા લોકોએ લીધો બુસ્ટર ડોઝ 18-56 વર્ષની વય જૂથના લોકોએ લીધો ડોઝ દિલ્હી:કોરોના મહામારીને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું અને તે હજુ પણ શરૂ જ છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં 18-56 વર્ષની વય જૂથના 77 કરોડ પાત્ર […]

વિદેશમાં કોરોના વેક્સિનનો ડોઝ લેનારા લોકો ભારતમાં લઈ કશે બુસ્ટર ડોઝ, વેક્સિન બાબતોના નિયમોમાં થશે બદલાવ

હવે બદલાશે વેક્સિનને લગતા નિયમ વિદેશમાં વેક્સિનના બન્ને ડોઝ લેનારા ભારતમાં બુસ્ટર ડોઝ લઈ શકશે દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનાન કેસો હાલ પણ છૂટાછવાયા આવી રહ્યા છે, કોરોના સંપૂર્ણ પણે હજી ગયો નથી ત્યારે કોરોના વિરોધી વેક્સિનને લઈને અનેક બદલાવ આવી રહ્યા છે, ત્યારે હવે વેક્સિન બાબતે વધુ એક સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે ભારતીયો […]

કોરોના: બુસ્ટર ડોઝના રૂપમાં Corbevax આજથી લોકો માટે ઉપલબ્ધ થશે

12 ઓગસ્ટ,દિલ્હી:કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સામેની પોતાની લડાઈને આગળ વધારવા માટે જૈવિક E CORBEVAX  વેક્સિનને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી છે જેમણે કોવિશિલ્ડ અથવા કોવેક્સીનના પ્રથમ બે ડોઝ લીધા છે.CORBEVAX વેક્સિન આજે એટલે કે, 12 ઓગસ્ટ 2022 થી જાહેર અને ખાનગી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. તે CoWIN એપ્લિકેશન […]

કોરોના રસીકરણનો આંકડો 200 કરોડની નજીક પહોંચ્યો,પરંતુ બુસ્ટર ડોઝને લઈને લોકોમાં કોઈ ઉત્સાહ નહીં

દિલ્હી:ભારતમાં કોરોના રસીના અત્યાર સુધી આપવામાં આવેલા ડોઝની સંખ્યા 200 કરોડની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલ કોવિડ વેક્સિન ડોઝનો આંકડો મળીને આ સંખ્યા 199.98 પર પહોંચી ગઈ છે, પરંતુ બુસ્ટર ડોઝને લઈને લોકોમાં કોઈ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી.ભારતમાં કોરોના રસીકરણનો આંકડો 21 ઓક્ટોબર 2021ના રોજ 100 કરોડ સુધી પહોંચ્યો હતો […]

કોરોના: ભારતમાં આજથી 75 દિવસ માટે બૂસ્ટર ડોઝ ફ્રી માં લગાવાશે

ભારતમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ મળશે આજથી 75 દિવસ માટે બૂસ્ટર ડોઝ ફ્રી માં સરકારે કરી હતી આ અંગેની જાહેરાત દિલ્હી:ભારતમાં આજથી એટલે કે 15 જુલાઈથી કોરોના (COVID 19) નો બૂસ્ટર ડોઝ મફતમાં લગાવવામાં આવશે.આ પહેલા ત્રીજા ડોઝ માટે પૈસા ખર્ચવા પડતા હતા, પરંતુ આઝાદીના અમૃત પર્વના અવસર પર મોદી સરકારે આગામી 75 દિવસ સુધી મફતમાં […]

કેન્દ્ર સરકારે બૂસ્ટર ડોઝને લઈને લીધો મોટો નિર્ણય,15 જુલાઈથી આ વર્ષની વયના લોકોને મફતમાં મળશે બૂસ્ટર ડોઝ

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય 18-59 વર્ષની વયના લોકોને મફતમાં મળશે બૂસ્ટર ડોઝ 15 જુલાઈથી આપવામાં આવશે બૂસ્ટર ડોઝ દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે.ત્યારે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે લોકોને વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.એમાં સૌ પ્રથમ વેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા ત્યારબાદ બુસ્ટર ડોઝનું પણ એલાન કરાયું હતું.ત્યારે હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code