1. Home
  2. Tag "booster doses"

અમદાવાદમાં ઓરીના 300 કેસ નોંધાતા હવે 50 ખાનગી ક્લિનિકમાં ફ્રિ રસી અને બુસ્ટર ડોઝ અપાશે

અમદાવાદઃ શહેરમાં છેલ્લાં બે મહિનામાં ઓરીના 300 કેસ નોંધાતા રાજ્યના આરોગ્ય વિભાગે રસીકરણ ઝૂબંશ સઘન બનાવવા મ્યુનિ.કોર્પોરેશનને તાકીદ કરી હતી. ઓરીને કંટ્રોલમાં લેવા મ્યુનિ.એ છેલ્લા 20 દિવસમાં 70 હજાર બાળકોનું વેક્સિનેશન કર્યાનો દાવો કર્યો છે. તેમજ કેન્દ્રની ટીમની સૂચના પ્રમાણે બુસ્ટરડોઝ આપવાની પણ તૈયારી શરૂ કરી છે. જ્યારે પીડીયાટ્રીક એસોસિએશનની મદદથી 50 પ્રાઇવેટ ક્લિનીકમાં ઓરીની […]

PM મોદી 12 જુલાઈએ દેવઘરની લેશે મુલાકાત,સુરક્ષામાં તૈનાત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બૂસ્ટર ડોઝ લગાવાયા

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 12 જુલાઈએ પ્રસ્તાવિત દેવઘર પ્રવાસ દરમિયાન ડયુટી પર તૈનાત ઝારખંડના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને શુક્રવારે એન્ટી-કોવિડ-19 રસીની સાવચેતીભરી માત્રા આપવામાં આવી.એક અધિકારીએ જણાવ્યું કે,દેવઘર જિલ્લા પ્રશાસને ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.ગુરુવારે ઝારખંડમાં કોરોના વાયરસના 102 નવા કેસ નોંધાયા હતા. તેમાંથી 11 કેસ દેવઘરમાં […]

ગુજરાતમાં કોરોનાનો બુસ્ટર ડોઝ લેવામાં લોકોની આળસ, મફતમાં પણ લોકો વેક્સિન માટે આવતા નથી

અમદાવાદઃ કોરોના કાબૂમાં આવી જતા હવે લોકોમાં ભય અને ગભરાટ પણ દૂર થઇ ગયો હોય છે. ત્યારે બીજીબાજુ લોકો કોરોના સામેની વેક્સિન લેવામાં પણ આળસ દાખવી રહ્યા છે. સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ, અને આરોગ્ય કેન્દ્રમાં કોરોનાનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. પણ બુસ્ટર ડોઝ લેવા માટે લોકોમાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. રાજ્યમાં 100માંથી 1 […]

10 એપ્રિલથી 18+ લોકોને અપાશે બૂસ્ટર ડોઝ,ખાનગી રસીકરણ કેન્દ્રોમાંથી મળશે ડોઝ

18 + લોકો માટે બુસ્ટર ડોઝ ઉપલબ્ધ ખાનગી રસીકરણ કેન્દ્રોમાંથી મળશે ડોઝ બીજો ડોઝ લીધાને 9 મહિનાથી વધુ સમય થયો હોવો જરૂરી   દિલ્હી:હવે 10 એપ્રિલથી ખાનગી રસીકરણ કેન્દ્રો પર 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ થશે.જેમની ઉંમર 18 વર્ષ છે,તેને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા ને 9 મહિના થી વધુ થઇ […]

રિસર્ચઃ- કોરોનાના નવા સ્વરુપને અટકાવવા બૂસ્ટર ડોઝની પડી શકે છે જરુર

બૂસ્ટર ડોઝ રોકશે કોરોનાના નવા વેરિએન્ટને નવા પ્રકારને રોકવા વેક્સિનની બદલાવની જરુરત દિલ્હીઃ- વિશ્વવ્યાપી કોરોના મહામારીને રોકવા માટે રસીકરણએ વેગ પકડ્યો છે, પરંતુ હવે આ રસીથી બનાવવામાં આવતી એન્ટિબોડીઝની સ્થિરતા અંગે અનેક પ્રશ્નો ર્જાઈ રહ્યો છે,અનેક લોકો દ્રારાપૂછવામાં આવી રહ્યું છે કે,શું આ વેક્સિન લગાવીને હંમેશા માટે કોરોનાથી બચી શકીશું અથવા તો નવા પ્રકારને અટકાવવા […]

કોવેક્સિનના બુસ્ટર ડોઝના ક્લીનિકલ પરિક્ષણ માટે સરકારે આપી મંજૂરી

કોવેક્સિનના બૂસ્ટર ડોઝના પરિક્ષમને મંજૂરી વેક્સિન વર્ષો વર્ષ સુધી વાયરસ સામે રક્ષણ આપવાની ક્ષમતા દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છએ, સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વેક્સિનના બેડોઝ બાદ ત્રીજો ડોઝ પમ લેવો અનિવ્રાય બની શકે છે જેને આપણે બુસ્ટર ડોઝ તરીકે ઓળખીએ છીએ. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code