અમદાવાદમાં બુટલેગરોના ગેરકાયદે મકાનો તોડવાની કામગીરીનો પ્રારંભ
જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદનનાં ગેરકાયદે 4 મકાન, 1 દુકાન તોડાયાં સરખેજમાં પાંચ પાંચ બુટલેગરોના મકાનો તોડી પડાયા સરદારનગરમાં બુલેગરનું અને દરિયાપુર જીમખાનામાં ગેરકાયદે દબાણો દુર કરાયા અમદાવાદઃ શહેરના વસ્ત્રાલમાં હોળીની રાત્રે લુખ્ખાઓએ મચાવેલા આતંક બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને રાજ્યના પોલીસ વડાએ તમામ જિલ્લા એસપી અને પોલીસ કમિશનરોને 100 કલાકનુ અલ્ટિમેટમ આપી ગુનેગારોની […]