ભાવનગરમાં બોર તળાવ 43 ફુટની સપાટીએ છલકાયું, કોંગ્રેસે કર્યા નવા નીરના વધામણા
ઉપરવાસમાં ભારે વરસાદને લીધે બોર તળાવ છલોછલ ભરાતા 7 દરવાજા ખોલાયા, બોર તળાવ છલકાતા ભાવનગરમાં પાણીની સમસ્યા નહીં રહે, સૌની યોજનાનું પાણી પૈસા ખર્ચીને પ્રજાને પીવા માટે મજબૂર કરી: કોંગ્રેસ ભાવનગરઃ શહેરનું બોર તળાવ (ગૌરીશંકર તળાવ) ઉપરવાસમાં વરસાદને લીધે 43 ફુટે છલોછલ ભરાતા 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. બોર તળાવ છલોછલ ભરાતા શહેરના કોંગ્રેસના આગેવાનો […]