1. Home
  2. Tag "Border Dispute"

ભારત અને ચીનના સીમા વિવાદ વચ્ચે ભારતીય સુરક્ષા જવાનો ચીની ભાષાનું જ્ઞાન મેળવશે

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા લાંબા સમયથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હાલ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બંને દેશના અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન ભારતીય સેના ચીની ભાષા મેન્ડરિન શીખવા પર ધ્યાન આપી રહી છે. આ સિવાય સૈનિકોને ચીન વિશે માહિતી આપવામાં આવશે જેથી તેઓ તેની કામ કરવાની પદ્ધતિ […]

આસામ-મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલતા સીમા વિવાદનો સુખદ ઉકેલ આવ્યો

નવી દિલ્હીઃ આસામ અને મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલી રહેલા સીમા વિવાદનો ઉકેલ આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આસામ અને મેઘાલય વચ્ચે સરહદ પર 12 જગ્યાએ વિવાદ ચાલી રહ્યો હતો. પ્રથમ તબક્કામાં 6 વિવાદિત સરહદી સ્થળોનો ઉકેલ લાવવામાં આવ્યો છે, જ્યારે બીજા તબક્કામાં બાકીની 6 […]

મોટા સમાચાર! આ પોઇન્ટ્સ પરથી ભારત-ચીનની સેનાએ કરી પીછેહટ, તણાવમાં ઘટાડો

લદ્દાખ બોર્ડરથી આવ્યા મોટા સમાચાર ગોગરા પોઇન્ટ્થી બંને દેશોના સૈનિકોએ કરી પીછેહટ 12માં સ્તરની મંત્રણા સફળ રહી નવી દિલ્હી: લદ્દાખ સરહદે ચાલી રહેલા વિવાદ વચ્ચે થોડા દિવસ પહેલા ભારત અને ચીન વચ્ચે 12માં સ્તરની કમાન્ડર મંત્રણા યોજાઇ હતી જેમાં થયેલી વાતચીત સફળ સાબિત થઇ છે. બંને દેશની સનાએ ગોગરા પેટ્રોલિંગ પોઇન્ટ પરથી પીછે હટ કરી […]

અસમ- મિઝોરમ વચ્ચે વર્ષોથી ચાલે છે સીમા વિવાદ: બંને રાજ્યોના CM વચ્ચે શાબ્દીક યુદ્ધ

દિલ્હીઃ બે પડોશી દેશો વચ્ચે સરહદને લઈને વિવાદ ચાલતો હોવાનું અવાર-નવાર સામે આવે છે. પરંતુ ભારતનું એક રાજ્ય એવું છે જ્યાં સરહદને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ અવાર-નવાર હિંસક સ્વરૂપ પણ ધારણ કરી લે છે. તાજેતરમાં બંને રાજ્યોની સરહદને લઈને થયેલી હિંસક અથડામણમાં એક-બે નહીં પરંતુ છ પોલીસ કર્મચારીઓ શહીદ થયાં હતા. […]

ચીને સરહદ ઉપર ટેન્ક તૈનાત કરતા ભારત એલર્ટઃ ટેન્ક, તોપ અને સૈન્ય વાહનો પહોંચાડાયાં

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન ચીન દ્વારા ભરતીય ચોકીઓ સામે ટેન્ક તૈનાત કરવામાં આવી હતી. જેથી ભારતીય સેના વધારે સતર્ક બન્યું છે. તેમજ ચીનને તેની ભાષામાં જ જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત દ્વારા સરહદ ઉપર ટેન્ક, તોપ અને સૈન્ય વાહનો પહોંચાડવામાં આવ્યાં […]

સરહદ ઉપર ભારતીય ચોકીઓની સામે ચીને તૈનાત કર્યા ટેન્ક ?

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેમજ બંને દેશ દ્વારા સેનાને તૈનાત કરવામાં આવી છે. દરમિયાન ચીનની વધુ એક મેલી મુરાદ સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર ચીને ભારતીય ચોકીઓની સામે ટેન્ક તૈનાત કર્યાં છે. ચીને LAC પર રેજાંગ લા, રેચિન લા, અને મુખોસરી પર ટેન્ક તૈનાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code