ભારત-ઈંગ્લેન્ડ ટીમઃ ધીમી ઓવર રેટ મામલે બંને ટીમોને કરાયો દંડ
દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોડર્સના મેદાનમાં ગુરુવારથી રમાનારી બીજી ટેસ્ટ પહેલા જ બંને ટીમોને મોટો ફટકો પડ્યો છે. આઈસીસીએ પ્રથમ ટેસ્ટમાં ધીમી ઓવર રેટના કારણે બંને ટીમોને દંડ ફટકાર્યો છે. બંને ટીમની ફીસમાંથી 40 ટકા રકમ કાપી લેવાશે. આ ઉપરાંત બે-બે પોઈટ પણ કાપવામાં આવશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ પદ્ધતિ હેઠળ મેચ ડ્રો થતા […]