2025 માં બોક્સ ઓફિસ પર આ 5 મોટી ફિલ્મો ફ્લોપ ગઈ
બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગ માટે 2025 ની શરૂઆત બહુ સારી રહી નથી. અત્યાર સુધીમાં તમિલ, મલયાલમ, ને 2025 ની પહેલી હિટ ફિલ્મ મળી છે. પરંતુ બોલિવૂડને હજુ સુધી આ વર્ષની પહેલી હિટ ફિલ્મ મળી નથી. આ વર્ષની શરૂઆત અજય દેવગનની ફિલ્મ ‘આઝાદ’ થી થઈ હતી. અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ છે. […]