1. Home
  2. Tag "Box Office"

રણબીર અને બોબીની ફિલ્મ ‘એનિમલ’એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,પહેલા દિવસે કરી આટલા કરોડની કમાણી

મુંબઈ:વર્ષ 2023ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની ‘એનિમલ’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. પ્રથમ દિવસે ‘એનિમલ’ જોવા માટે થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી. રણબીરનું હિંસક પાત્ર અને ખૂંખાર વિલન બોબી દેઓલ સાથેની સ્પર્ધા લોકોને સંપૂર્ણ મનોરંજન આપી રહી […]

થલપતિ વિજયની ‘લિયો’એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,ચોથા દિવસે આટલા કરોડની કરી કમાણી

મુંબઈ:થલપતિ વિજયની ‘લિયો’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. સાઉથના પ્રખ્યાત ફિલ્મમેકર લોકેશ કનગરાજની ફિલ્મ ‘લિયો’ની વિશ્વભરમાં સફળતા જોવાનો આનંદ છે. લોકોને ફિલ્મની વાર્તા ખૂબ જ પસંદ આવી રહી છે. સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજયની ‘લિયો’ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જંગી કમાણી કરવામાં વ્યસ્ત છે.થલપતિ વિજયની ફિલ્મ ‘લિયો’ હાલમાં સની દેઓલની ‘ગદર 2’ અને […]

જવાને બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,માત્ર ત્રણ દિવસમાં કરી આટલા કારોડની કમાણી

મુંબઈ: શાહરૂખ ખાન આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાણ’થી 4 વર્ષ પછી મોટા પડદે પરત ફર્યો હતો. શાહરૂખે પોતાના જાસૂસ અવતારમાં બોક્સ ઓફિસ પર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ નફો કરતી ફિલ્મ આપી. હવે 8 મહિના પછી શાહરૂખની નવી ફિલ્મ ‘જવાન’ સિનેમાઘરોમાં ચાલી રહી છે. જો ‘પઠાણ’ શાહરૂખનું કમબેક હતું, તો ‘જવાન’ સાથે તે બોક્સ […]

‘ધ કેરળ સ્ટોરી’ 200 કરોડને પાર,18માં દિવસે કર્યો જોરદાર બિઝનેસ

મુંબઈ : રિલીઝ પહેલા જ વિવાદોમાં ચાલી રહેલી ‘ધ કેરળ સ્ટોરી’ થિયેટરોમાં કમાણીનો રેકોર્ડ બનાવશે. આવી કોઈએ અપેક્ષા નહીં રાખી હોય, પરંતુ હવે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર વધુ એક મોટો માઈલસ્ટોન પાર કર્યો છે. વર્ષનો પાંચમો મહિનો પૂરો થવાના આરે છે અને ‘ધ કેરળ સ્ટોરી’ પણ આ વર્ષની બોલિવૂડની બીજી સૌથી મોટી ફિલ્મ બની […]

‘ધ કેરળ સ્ટોરી’એ 10મા દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ,આટલા કરોડની કરી કમાણી

 મુંબઈ:  ‘ધ કેરળ સ્ટોરી’નો ચાર્મ બોક્સ ઓફિસ પર બરકરાર છે. ફિલ્મની કમાણીને લઈને જે લોકો આ વિચારી રહ્યા હતા કે હવે આ સપ્તાહે ફિલ્મની કમાણીની રફતાર ધીમી પડી જશે. આવી સ્થિતિમાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ‘ધ કેરળ સ્ટોરી’નો જાદુ લોકોના માથા પર બોલી રહ્યો છે. ‘ધ કેરળ સ્ટોરી’ […]

રણબીર કપૂર-શ્રદ્ધા કપૂરની જોડીનો બોક્સ ઓફિસ પર દબદબો,પહેલા દિવસે કરી આટલા કરોડની કમાણી

મુંબઈ:રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘તુ જુઠી મેં મક્કાર’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.આ ફિલ્મ 8 માર્ચે ધૂળેટીના અવસર પર રિલીઝ થઈ છે.’તુ જૂઠી મેં મક્કાર’માં પહેલીવાર દર્શકોને રણબીર અને શ્રદ્ધાની મોટા પડદાની જોડી આશ્ચર્યચકિત કરતી જોવા મળી હતી.લવ રંજનની ફિલ્મ પાસેથી સારી ઓપનિંગની અપેક્ષા હતી.એવું જ થયું. આ ફિલ્મે ધૂળેટી પર […]

પઠાણે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,12માં દિવસે કરી તાબડતોડ કમાણી,કલેક્શન 850 કરોડ સુધી પહોંચ્યું!

મુંબઈ:પઠાણની સુનામીએ બોક્સ ઓફિસની સિઝન બદલી નાખી છે.શાહરૂખ ખાને ઈતિહાસના પાનામાં પોતાનું ધમાકેદાર કમબેક નોંધાવ્યું છે.પઠાણનું તોફાન એવું ચાલ્યું કે અટકવાનું નામ નથી લઈ રહ્યું.શાહરૂખની ફિલ્મ રિલીઝ થયાના બે અઠવાડિયા પૂરા થવાના છે.પરંતુ ફિલ્મની ઝડપી કમાણી હજુ પણ ચાલુ છે. શાહરૂખની પઠાણ રિલીઝ થઈ ત્યારથી જ ધમાકો કરી રહી છે.આ ફિલ્મ તોફાની ગતિએ કમાણી કરીને […]

‘પઠાણ’એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,4 દિવસમાં 400 કરોડનો આંકડો પાર !  

મુંબઈ:શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી છે. સર્વત્ર પઠાણનો જ પડઘો છે.શાહરૂખની કમબેક ફિલ્મ દરરોજ ઈતિહાસ રચી રહી છે.બોક્સ ઓફિસ પર સુનામી આવી ગઈ છે.પઠાણ તોફાની ગતિએ કમાણી કરી રહી છે.પઠાણે રિલીઝના ચોથા દિવસે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પઠાણે ત્રીજા દિવસે પણ શાનદાર કમાણી કરી […]

ફિલ્મ ‘પઠાણ’ એ 21 રેકોર્ડ બનાવ્યા, ત્રીજા જ દિવસે વિશ્વભરમાં 300 કરોડને પાર કલેક્શન

ફિલ્મ પઠાણની છપ્પરફાળ કમાણી ત્રીજા જ દિવસે 300 કરોડને પાર કલેક્શન ફિલ્મ પઠાણ બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી કરી રહી છે,  અનેક વિરોધ વિવાદના વંટોળ વચ્ચે ત્રીજા દિવસે આ ફિલ્મે વર્લ્ડવાઈડ 300 કરોડનો આંકડો આંબી લીધો છે. સાથે જ અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે ફિલ્મ રિલીઝ થતા પહેલા જ એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મ એ બાજી […]

સૌથી વધુ સફળ રહેલી ફિલ્મોમાંની એક ‘કાંતારા’ હવે ઓટીટી પર રજૂ થવાની તૈયારી, જાણો ક્યારે અને ક્યાં થઇ રહી છે રિલીઝ?

  સૌથી વધુ હીટ ફિલ્મોમાં સામેલ થનારી સપ્તમી ગૌડાની ફિલ્મ ‘કાંતારા’એ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર જાણે ધૂમ મચાવી દીધી છે. અત્યાર સુધી દર્શકો આ ફિલ્મને થિયેટરમાં જઈને માણી આવ્યા છે, ત્યારે હવે ફિલ્મ દર્શકોના ઘરે આવવાની તૈયારી કરી રહી છે. હવે આ ફિલ્મને આવતાં અઠવાડિયે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code