અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને 477 પ્રોજેક્ટ માટે ફાળવાયેલા 926 કરોડમાંથી અડધી રકમ વાપરી ન શકાઈ !
અમદાવાદઃ મહાનગરોના વિકાસ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાલવવામાં આવે છે, પરંતુ નગર આયોજકોની ઢીલી નીતિને કારણે ગ્રાન્ટ પુરી વપરાતી જ નથી અને વર્ષના અંતે ગ્રાન્ટ પરત કરવી પડતી હોય છે. અમદાવાદ શહેરમાં વિકાસનાં કામો માટે રાજ્ય સરકાર પ્રતિવર્ષ નાણાંપંચની યોજના અંતર્ગત ગ્રાન્ટ ચૂકવે છે. જોકે 2015 -16થી અત્યાર સુધી 14મા નાણાંપંચ યોજના હેઠળ […]