1. Home
  2. Tag "brazil"

બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેને લઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માલિક ઈલોન મસ્કે નારાજગી વ્યક્ત કરી છે. ‘X’ પર પ્રતિબંધ (સસ્પેન્ડ) કરવાના નિર્ણય પર ટિપ્પણી કરતા મસ્કે જણાવ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આ સૌથી મોટો હુમલો છે. ઈલોન મસ્કે બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પરના પ્રતિબંધ પર તીખી પ્રતિક્રિયા […]

બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનામાં પાંચ વ્યક્તિના મોત

ગ્રોસોના એમેઝોનિયન શહેર એપિયાકાસમાં એક ટ્વીન એન્જિન પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું પ્લેન રોન્ડિનોપોલિસ શહેર તરફ જઈ રહ્યું હતું પૌસાડા એમેઝોનિયા ફિશિંગ લોજથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું નવી દિલ્હીઃ બ્રાઝિલમાં એક વિમાન દુર્ઘટનામાં પાંચ લોકોના મોતના અહેવાલ છે. બ્રાઝિલના રાજ્ય માટો ગ્રોસોના એમેઝોનિયન શહેર એપિયાકાસમાં એક ટ્વીન એન્જિન પ્લેન નીચે પડી જતાં આ દુર્ઘટના […]

બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનથી જનજીવન ખોરવાયું, 36થી વધારે લોકોના મોત

નવી દિલ્હીઃ બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થઈ રહ્યા છે. રાજ્યપાલ તેને અત્યાર સુધીનો સૌથી વિનાશક વરસાદ અને ભૂસ્ખલન ગણાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનાને કારણે મૃત્યુઆંક 37 પર પહોંચી ગયો છે અને 74 લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુઆંક વધી શકે છે. રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનથી […]

બ્રાઝિલના રિયો ડી જેનેરોમાં ડેન્ગ્યુ કેસમાં વધારો થતા આરોગ્ય કટોકટી જાહેર કરાઇ

બ્રાઝિલમાં, અધિકારીઓએ ગઈકાલે રિયો ડી જેનેરોમાં આરોગ્ય કટોકટી જાહેર કરી છે. તેઓ ડેન્ગ્યુ તાવના ફેલાવાને રોકવાનો પ્રયાસ કરે છે. રિયો સિટી હોલમાં 10 કેર સેન્ટર ખોલવાની, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર બનાવવાની અને ડેન્ગ્યુના દર્દીઓ માટે હોસ્પિટલના પથારીની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં જાન્યુઆરીમાં બ્રાઝિલમાં મચ્છરજન્ય રોગની ઘટનાઓ ચાર ગણી વધી છે. […]

G20 સમિટમાં PM મોદીનું સંબોધન,કહ્યું- તમામ દેશોને મળે AIનો લાભ,PMએ બ્રાઝિલને G20 નું પ્રમુખપદ સોંપ્યું

દિલ્હી: G20 સમિટનો આજે બીજો દિવસ છે. G20 સમિટનું ત્રીજું અને છેલ્લું સત્ર શરૂ થઈ ગયું છે, જેની થીમ એક ભવિષ્ય છે. ગઈકાલે જી-20ના બે સત્ર હતા. નેતાઓ પ્રથમ સત્રમાં જ ઘોષણા પર સહમત થયા હતા. પ્રથમ દિવસે જ તમામ સભ્યો 73 મુદ્દાઓ પર સહમત થયા હતા.દિલ્હીમાં હાજર વિશ્વના ટોચના નેતાઓ આજે સત્રની શરૂઆત પહેલા […]

દુનિયાના અનેક દેશોમાં રાજકીય ઉથલ-પાથલઃ ઈરાક, પાકિસ્તાન અને શ્રીલંકા બાદ બ્રાઝીલમાં રાજકીય સંકટ

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં બોલ્સોનારો સમર્થકોના હંગામા પછી દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. બ્રાઝિલમાં વિરોધ પ્રદર્શનોથી વણસી ગયેલી સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. બ્રાઝિલમાં પણ હાલ થોડા દિવસો પહેલા ઈરાક, શ્રીલંકા, અમેરિકાના કેપિટલ હિલ જેથી સ્થિતિ છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના હજારો સમર્થકોએ વર્તમાન રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સામે ગુસ્સો વ્યક્ત […]

FIFA World Cup: કેમરૂને બ્રાઝિલને હરાવીને રચ્યો ઈતિહાસ,સ્વિટ્ઝર્લેન્ડ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં

મુંબઈ:FIFA વર્લ્ડ કપ 2022માં પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલને તેની છેલ્લી ગ્રુપ-સ્ટેજ મેચમાં કેમરૂન સામે 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.કેમરૂનની જીતનો હીરો વિન્સેન્ટ અબુબકર હતો,જેણે સ્ટોપેજ ટાઈમની થોડી મિનિટો પહેલા મેચનો એકમાત્ર ગોલ કર્યો હતો.કેમેરૂન વર્લ્ડ કપના ઈતિહાસમાં બ્રાઝિલને હરાવનાર પ્રથમ આફ્રિકન રાષ્ટ્ર બન્યું.જોકે આ જીત છતાં કેમરૂનની ટીમ આગળના રાઉન્ડમાં પહોંચી શકી નથી. બ્રાઝિલ […]

બ્રાઝિલમાં ધોધમાર વરસાદને પગલે પૂરઃ 94ના મોતની આશંકા

નવી દિલ્હીઃ બ્રાઝીલના રિયો ડી જનેરિયાના ઉત્તરી પેટ્રોપોલિસ શહેરમાં ધોધમાર વરસાદના કારણે આવેલા પૂર અને તેના પછી થયેલા ભૂસ્ખલનને કારણે મોટી તબાહી સર્જાઈ છે. તેમજ અત્યાર સુધીમાં 94 વ્યક્તિઓના મોત થયાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર પેટ્રોપોલિસ શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે બાદ ભૂસ્ખલનની ઘટના બની હતી. જેમાં 94 વ્યક્તિઓના મોતની […]

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ભારત-બ્રાઝિલને કર્યું યાદ, જાણો શું કહ્યું?

યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડેને ભારત-બ્રાઝિલને યાદ કર્યા સપ્લાય ચેઇન પ્રભાવિત થવા પર આ બંને દેશોને યાદ કર્યા જાણો શું આપ્યું નિવેદન નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના રોગચાળા સામે ઝઝુમી રહ્યું છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને ભારત અને બ્રાઝિલને યાદ કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, કોવિડ-19ના કારણે ગ્લોબલ સપ્લાય ચેન […]

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, બાઈક ચાલકને મારી ગાયે ટક્કર

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ બાઈક ચાલકને ગાયે મારી ટક્કર લોકો હસી હસીને થઈ ગયો લોટપોટ સોશિયલ મીડિયા પર અવાર-નવાર કેટલાક પ્રકારના વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. આવામા વધુ એક વીડિયો  વાયરલ થયો છે જેમાં એક બાઈક ચાલકને ગાયએ ટક્કર મારી છે, જી.. હા.. બાઈક ચાલક બન્યો છે ગાયનો શિકાર. વાત એવી છે કે બ્રાઝિલમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code