1. Home
  2. Tag "bread"

બચેલી રોટલીનો આવી રીતે બ્રેકફાસ્ટમાં કરો ઉપયોગ, આરોગ્યને થશે ઘણા ફાયદા

જો તમે વધેલી રોટલીને નકામી સમજીને ફેંકી દો છો, તો તમે તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છો. નાસ્તામાં પડેલી રોટલી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. પડેલી રોટલીમાં રહેલા પોષક તત્ત્વો અને ફાઈબર ન માત્ર શરીરને જરૂરી ઉર્જા પ્રદાન કરે છે પરંતુ પાચન પ્રક્રિયામાં પણ સુધારો કરે છે. કબજિયાતથી છુટકારો મેળવોઃ વધેલી રોટલીમાં વધુ […]

મકાઈની રોટલી શિયાળામાં ફાયદાકારક છે, ડાયાબિટીસ અને વજન ઘટાડવા બંનેમાં ફાયદાકારક

જો તમને ડાયાબિટીસ હોય તો તમે મકાઈ ખાઈ શકો છો. મકાઈ ઊર્જા, વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરનો સ્ત્રોત છે. તેમાં સોડિયમ અને ચરબી પણ ઓછી હોય છે. તેમ છતાં, અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનની સલાહને અનુસરો. જો તમને ડાયાબિટીસ હોય, જો તમે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતા નથી, તો તમારું ધ્યાન નીચા GI ખોરાક પર રહેશે. તેથી […]

રોટલી બનાવતી વખતે લોટમાં ઉમેરો આ ત્રણ વસ્તુઓ, ગેસ એસિડિટીથી મળશે છુટકારો

મોટા ભાગના લોકો એસિજિડિટી અને ગેસથી પરેશાન રહેતા હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો દવાનું સેવન કરતા હોય છે. પણ તમે લોટમાં આ વસ્તુઓને ઉમેરી શકો છો. રોટલી બનાવતી વખતે તમે કેટલીક વસ્તુઓ લોટમાં ઉમેરી શકો છો, તેનાથી તમને પેટ સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર થશે. મોટાભાગના લોકો કબજીયાત, એસિડિટી અને ગેસથી પરેશાન રહેતા હોય […]

પેટની આસપાસ જમેલી ચરબી મુશ્કેવી લધારે શકે છે, સફેદ બ્રેડ સાથે આ વસ્તુઓથી દૂર રહો

પેટ પાસે ચરબી જમા થવાનું એક મુખ્ય કારણ લીવરમાં ચરબીનું સંચય છે. આ એક ગંભીર બીમારી છે જેને નોન-આલ્કોહોલિક ફેટી લીવર તરીકે ઓળખવામાં આવે છે. આનો ખતરો મોટાપો અને ડાયાબિટીસથી પીડિત લોકોમાં સૌથી વધારે હોય છે. સામાન્ય રીતે ફેટી લીવરના શરૂઆતના લક્ષણો દેખાતા નથી. તમારા ખોરાકમાં આ વસ્તુઓને દૂર કરો. દારૂ આલ્કોહોલ ખાલી લીવર માટે […]

વાસી લોટની રોટલી ન બનાવી, એક થાળીમાં ત્રણ રોટલી ન મૂકવી ,જાણો રોટલી સાથે જોડાયેલી કેયલીક માન્યતાઓ

શું તમે પણ વાસી લોટની રોટલી બનાવો છો?  તો જાણીલો  આમ ન કરવા પાછળનાકારણો,શા માટે અશુભ મનાઈ છે સામાન્ય રીતે આજકાલ લોકોની લાઈફ એવી ભાગદોળ વાળી થી ચૂકી છે કે દરેક લોકો ઈન્સ્ટન્ટ ખાવાનું બની જાય તેની રીત પસંદ કરે છે,ખાસ કરીને અનેક ઘરોમાં રોટલી બનતી જ હોય છે જો કે ઘણી ગૃહિણીઓ લોટબાંધીને ફ્રીજમાં […]

શું તમે પણ સવારે બ્રેડવાળો નાસ્તો કરો છો? તો જાણી લો કેટલી કેલરી તમને મળે છે તેના વિશે

સવારમાં નાસ્તો કરવાની કેટલાક લોકોને આદત હોય છે તો કેટલાક લોકોને આદત હોતી નથી,. કેટલાક લોકોને સવારમાં ચા અને રોટલી અથવા ભાખરીની આદત હોય છે તો કેટલાક લોકોને માત્ર બ્રેડવાળો નાસ્તો પસંદ આવતો હોય છે. જે લોકોને નાસ્તામાં બ્રેડ પસંદ હોય છે તે લોકોએ જાણવું જોઈએ કે આ નાસ્તાથી તેમને કેટલી કેલરી મળે છે. બ્રેડ […]

પાકિસ્તાનની જેમ તુર્કીમાં પણ મોંઘવારીથી સામાન્ય જનતા ત્રસ્ત, સસ્તી બ્રેડ માટે લાંબી કતાર કરી

પાકિસ્તાન, અફઘાનિસ્તાન બાદ તુર્કીમાં પણ મોંઘવારીએ માઝા મૂકી અહીંયા સસ્તી બ્રેડ લેવા માટે દુકાનોની બહાર લાગી લાંબી કતાર મોંઘવારીથી સામાન્ય પ્રજા ત્રસ્ત નવી દિલ્હી: પાકિસ્તાન, અફઘાનિસ્તાન બાદ હવે તુર્કીમાં પણ મોંઘવારીએ માઝા મૂકી છે. તુર્કી અત્યારે મોંઘવારીનો માર સહન કરી રહ્યું છે. સબસિડી પર સસ્તી બ્રેડ ખરીદવા માટે દુકાનોની બહાર લાંબી કતારો જોવા મળી રહી […]

બાજરીનો રોટલો ખાશો,તો આ બીમારીઓ કોઈ દિવસ થશે નહી

બાજરીનો રોટલો ખાવાના ફાયદા બીમારીઓથી બચાવવામાં મદદરૂપ જાણો તેના વિશે વધારે જાણકારી શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક પ્રકારની કસરતની તો જરૂર છે જ પણ સાથે યોગ્ય ડાયટની પણ જરૂર છે. લોકોએ તે પણ જોવું પડે કે, તેમણે શરીરને ફીટ રાખવા માટે શું ધ્યાન રાખવું જોઈએ અને શું ખાવુ. આવામાં જે તે વાત જાણીને લોકોને આશ્ચર્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code