ખાસ પ્રસંગને બ્રેડ ચીઝી પિઝા સાથે બનાવો વિશેષ, જાણો રેસીપી
વિશેષ પ્રસંગે કંઈક ખાસ બનાવવું જરૂરી છે, જો તમે તમારા મિત્રો અને પરિવાર સાથે ખાસ પ્રસંગને વધારે ખાસ બનાવવા માંગે છે તો બ્રેડ ચીઝી પિઝા એક સરસ અને સરળ વાનગી છે . આવો જાણીએ રેસીપી… • સામગ્રી 4 સ્લાઈસ બ્રેડ (સફેદ અથવા બ્રાઉન બ્રેડ) 1 કપ છીણેલું ચીઝ (ચીઝ સોસ પણ હોઈ શકે છે) 1/2 […]