એશિયાટીક સિંહોના સંવર્ધન અને સુવિધાઓ માટે ‘પ્રોજેક્ટ લાયન’ કમિટીએ સાસણ ખાતે કર્યુ મંથન
ગાંધીનગરઃ ગીરના સિંહ રાજ્ય માટે કિંમતી જણસ છે, જેનું સંવર્ધન અને રક્ષણ કરવું પણ અનિવાર્ય છે. ગીરના સિંહની ડણક હવે જંગલ વિસ્તારની બહાર પણ સંભળાય છે અને એટલા માટે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નિર્દેશન અનુસાર સાસણ ગીર સિંહ સદન ખાતે ‘પ્રોજેક્ટ લાયન’ […]