લાંચિયા અધિકારીઓ લાંચ લેવા માટે અપનાવી રહ્યાં છે નવી નવી તરકીબો
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 2 આરોપીઓ લાંચ લેતા ઝડપાયા છે. જેમાં લાંચ લેવાનો નવો કીમિયો સામે આવ્યો છે, આરોપીએ લાંચમાં રૂપિયાને બદલે જણસ માંગી હોવાની વાત સામે આવી છે. હાલમાં ગઢડા તાલુકામાં ટેકાના ભાવે કપાસની ખરીદી CCI કરે છે તેમાં કપાસના વજનનું બિલ મૂળ વજન કરતા 265 કિલો ઓછું બનાવી આરોપીએ […]