1. Home
  2. Tag "Bride"

યુપીના લખનૌમાં લગ્ન સમારંભમાં દીપડો ઘૂસી આવતા દુલ્હા-દુલ્હન જીવ બચાવવા ભાગ્યા

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના બુદ્ધેશ્વર વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં યોજાઈ રહ્યો હતો દરમિયાન અચાનક એક દીપડો ધુસી આવતા નાસભાગ મચી ગઈ હતી. વરરાજા કલાકો સુધી પોતાની કારમાં અટવાયેલા રહ્યા હતા, વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાને પકડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.. સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવે આ ઘટના પર સરકારની ટીકા […]

યુપીમાં અનોખા લગ્નઃ કન્યાના પરિવારજનોએ વરરાજાને ભેટમાં આપ્યું બુલડોઝર…

લખનૌઃ અત્યાર સુધી તમે લગ્નમાં વરરાજાને કન્યાના પરિવારજનો ખુશ થઈને કાર-લક્ઝરી કાર ભેટ આપતા સાંભળ્યા અને જોયા હશે, પરંતુ ઉત્તર પ્રદેશના હમીરપુરમાં વરરાજાને અનોખો દહેજ મળ્યો છે. લગ્નમાં વરરાજાને ભેટ તરીકે બુલડોઝર મળ્યા બાદ જાનૈયાઓએ યોગી બાબા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. વરરાજા ભારતીય નૌકાદળમાં કામ કરે છે. તે જ સમયે, કન્યા પણ સિવિલ સર્વિસ સર્વિસ […]

દુલ્હનને બદલે દુલ્હાની થઈ ગઈ વિદાય,વીડિયો જોઈને લોકોએ કહ્યું- ‘આ સમય પણ આવી ગયો છે’

લગ્નની સીઝન આવી ગઈ છે અને આ સિઝનમાં સોશિયલ મીડિયા પર પણ એક અલગ જ આનંદની વસંત છે. લગ્નને લગતા વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક ડાન્સ અને ગીતો સાથે જોડાયેલા વીડિયો તો ક્યારેક દુલ્હનની વિદાય સાથે જોડાયેલા વીડિયો. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર આવા ઘણા બધા વીડિયો […]

20 વર્ષની યુવતીનો ફોટો જોઈને લગ્ન માટે તૈયાર થયેલા યુવાનના લગ્નના મંડપમાં કન્યાને જોઈ ઉડ્યાં હોંશ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં એક યુવાનને લગ્ન માટે 20 વર્ષની યુવતીનો ફોટો બતાવવામાં આવ્યો હતો. જેથી યુવાન લગ્ન માટે તૈયાર થયા બાદ લગ્નના મંડપમાં બે બાળકોની 45 વર્ષની આધેડને બેસાડવામાં આવતા યુવાનનો હોંશ ઉડી ગયા હતા. તેમજ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ બનાવ ઉત્તરપ્રદેશના ઉટાવામાં બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં શત્રુધ્નસિંહ નામના યુવાનને બે […]

લગ્ન કરવાના છે કે સર્કસ કાઢવાનું છે? યુવતી ગાડીના બોનેટ પર બેસીને મંડપમાં પહોંચી

મુંબઈઃ લોકો કંઈક નવુ કરવામાં પોતાની મુશ્કેલીઓ વધારી દે છે. આવી જ ઘટના મહારાષ્ટ્રના પુનામાં સામે આવી છે. કન્યા મોટરકારના બોનેટ ઉપર બેસીને લગ્ન કરવા માટે મંડપ પહોંચી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી સફાળા જાગેલા પોલીસ તંત્ર દ્વારા યુવતી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ લગ્ન કરવા જઈ રહેલી કન્યાને […]

દહેજ લાલચુઓને UPના યુવાને આપી અનોખી શિખ, લગ્નમાં કન્યાના પરિવાર પાસેથી લીધી રામાયણની એક પ્રત

દિલ્હીઃ ભારતમાં દહેજની માંગણી કરવુ અને આપવુ બંને ગુનો માનવામાં આવે છે. જો કે, દેશમાં અનેક સમાજમાં દહેજ પ્રથા ચાલતી હોવાનું અગાઉ અવાર-નવાર સામે આવ્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં એક અનોખા લગ્ન યોજાયાં હતા. જેમાં વરરાજા અને તેના પરિવારજનોએ દહેજમાં રોકડ, દાગીના અને વાહન સહિતની સુખ સુવિધાઓની માંગણી કરવાને બદલે દહેજ પ્રથાને નાબુદ કરવા માટે રામાયણની […]

પરણ્યા એટલે પ્યારા લાડી…. કોરોના પીડિત વરરાજા અને કન્યાએ PPE કીટ પહેરીને ફર્યા સપ્તપદીના ફેરા

મુંબઈઃ કોરોના કાળમાં લગ્ન સહિતના સામાજીક પ્રસંગ્રોમાં અનેક ફેરફાર થયાં છે. હવે ઓછા મહેમાનોમાં લગ્ન સહિતના શુભપ્રસંગો યોજાઈ રહ્યાં છે. દરમિયાન મધ્યપ્રદેશમાં કોરોના પીડિત વરરાજાએ અને કન્યાએ પીપીઈ કીટ પહેરીને લગ્ન કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં આ અનોખા લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયા છે. વરરાજા કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code