અમદાવાદ: મોતનો બ્રિજ બનેલા બલોલનગર બ્રિજ પર આખરે પ્રોટેક્શન ગ્રિલ લગાવાઈ
અમદાવાદ, 16 મે 2026: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલો બલોલનગર બ્રિજ છેલ્લા કેટલાક સમયથી જીવલેણ અકસ્માતોનું એપીસેન્ટર બની ગયો હતો. બ્રિજ પરથી અકસ્માતે નીચે પટકાવાના કારણે નિર્દોષ નાગરિકોના થઈ રહેલા મોતને પગલે સ્થાનિકોમાં આ બ્રિજ ‘મોતના બ્રિજ’ તરીકે બદનામ થઈ રહ્યો હતો. જોકે, વધતા જતા ગમખ્વાર અકસ્માતોને ડામવા માટે ટ્રાફિક પોલીસની કડક રજૂઆત બાદ અમદાવાદ […]


