અમદાવાદમાં સાબરમતી નદી પર 225 કરોડના ખર્ચે વધુ એક બ્રિજ બનાવાશે
અમદાવાદઃ શહેરમાં દિનપ્રતિદિન વિસ્તાર સાથે વસતીમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરની સાબરમતી નદીમાં ફુટબ્રીજ બનાવ્યા બાદ હવે સાબરમતી પાવર હાઉસથી હનુમાન કેમ્પ સુધીના રસ્તાને જોડતો નદી પર બ્રીજ બનાવવામાં આવશે. આ નવો બ્રીજ બનતા એરપોર્ટ જવામાં શહેરીજનોને સુગમતા રહેશે. પશ્વિમ વિસ્તારના લોકો જલ્દીથી એરપોર્ટ પહોંચી શકશે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ખાસ કરીને પશ્વિમ વિસ્તારના […]