1. Home
  2. Tag "britain"

પોઝિટિવ ન્યૂઝ: બ્રિટને એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ રસીના ઉપયોગને આપી લીલી ઝંડી

કોરોના વાયરસની વેક્સીનને લઇને એક સારા સમાચાર બ્રિટને ઓક્સફોર્ડની કોરોના વેક્સીનને ઉપયોગ માટે આપી મંજૂરી બ્રિટનની મંજૂરી બાદ હવે ભારતમાં પણ આશા વધી નવી દિલ્હી: કોરોના વાયરસની વેક્સીનને લઇને એક સારા સમાચાર છે. બ્રિટને ઓક્સફોર્ડની કોરોના વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. થોડા દિવસમાં બ્રિટનના લોકોને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના રસીનો ડોઝ મળવાનો શરૂ થઇ જશે. બ્રિટનની […]

નવા કોરોના સ્ટ્રેનથી ભારતે લીધો મહત્વનો નિર્ણય – બ્રિટન માટેની વિમાન સેવા પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ અચોક્કસ મૃદ્ત માટે લંબાવાયો

નવા કોરોના સ્ટેરનની ભારતમાં એન્ટ્રી કેન્દ્રએ આ બાબતે મહત્વનો નિર્ણય લીધો દેશમાં બ્રિટનથી આવેલી ફ્લાઈટમાં 6 નાગરીકોમાં નવા કોરોનાના પ્રકારથી સંક્મિત મળી આવ્યા છે જેને લઈને ભારત દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ સમગ્ર બાબતે  નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, તેમાં જણાવવામાં આવ્યું કે કોરોનાનો નવો સ્ટ્રેન મળી […]

કોરોના વાયરસ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો, દુનિયાના 11 દેશમાં રસીકરણ

દિલ્હીઃ  ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. એટલું જ નહીં બ્રિટન સહિતના દેશોમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભય ફેલાયો છે. જો કે, રાહતની વાત એ છે કે, અમેરિકા સહિતના દેશોમાં હાલ રસીકરણનું કામ ચાલી રહ્યું છે. અમેરિકા સહિત દુનિયાના લગભગ 11 દેશોમાં હાલ રસીકરણની કામગીરી ચાલી રહી છે. ભારતમાં આગામી […]

બ્રિટના વૈજ્ઞાનિકોએ નવા કોરોનાના પ્રકાર અંગે આપી ચેતવણી – વર્ષ 2021 માં મૃત્યુની સંખ્યા વધી શકે છે

બ્રિટનનો નવો કોરોના જોખમી સામાન્ય વાયરસ કરતા 56 ટકા વધુ જોખમી છે મોતના આંકડાઓ સ્ટ્રેનના કારણે વધી શકે છે લંડનઃ-બ્રિટનમાં ફેલાયેલા નવા કોરોના વાયરસના પ્રાકર અંગે વૈજ્ઞનિકોએ ચિંતા વ્યક્ત કરી છે,વિજ્ઞાનીઓ બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન પર સંશોધન હાથ ધરીને ચેતવણી આપી છે કે આ નવો કોરોનાનો પ્રકાર  જૂના વાઈરસ કરતા 56 ટકા વધુ જોખમી […]

બ્રિટન-અમેરિકામાં અત્યાર સુધીમાં 16 લાખથી વધારે લોકોને અપાઈ કોરોનાની રસી

દિલ્હીઃ દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. તેમજ કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભયનો માહોલ સર્જાયો છે. બીજી તરફ બ્રિટન અને અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણનું કામ તેજીથી ચાલી રહ્યું છે. દરમિયાન બ્રિટનમાં અત્યાર સુધીમાં 6 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જ્યારે અમેરિકામાં 10 લાખથી વધુ લોકોને રસીનો પ્રથમ […]

બ્રિટનથી દિલ્હી પરત ફરેલા 5 કોરોના સંક્રમિત એરપોર્ટ પરથી ફરાર – અત્યાર સુધી કુલ 13 સંક્રમિત મળી આવ્યા

નવા કોરોનાથી દેશમાં ફેલાયો ભય બ્રિટનથી આવેલા 5 લોકો સંક્રિમત અરપોર્ટથી ફરાર 4 લકોને પરત લવાયા એક હજુ પણ ફરાર દિલ્હીઃ- બ્રિટનથી દિલ્હી આવેલા પાંચ મુસાફરોએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા ત્યાર બાદ તેઓ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય અરપોર્ટ પર થી ભાગી છૂટ્યા હતા, ત્યારે બાદ તંત્ર દ્રારા ચાર લોકોને દિલ્હીની લોક નાયક હોસ્પિટલમાં પરત લાવી દાખલ […]

નવા કોરોનાની દહેશત – બ્રિટનથી મધ્યપ્રદેશ પરત ફર્યા 92 યાત્રી- ભોપાલના 20 લોકોને આઈસોલેટ કરાયા

ભારતમાં પણ નવા કોરોનાના પ્રકારને લઈને ભય બ્રિટનથી પરત ફરેલા 20 લોકોને આઈસોલેટ કરાયા 92 યાત્રીઓ  બ્રિટનથી મધ્યપ્રદેશમાં પરત ફર્યા દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા પ્રકારનો ભય સતત વધી રહ્યો છે. જેને લઈને ભારતમાં પણ બ્રિટનથી પરત આવતા મુસાફરોની શોધ ખુબ ઝડપી ચાલુ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટીએ મધ્યપ્રદેશમાં બ્રિટનથી પાછા ફરતા 92 લોકોની જાણ કરી […]

બ્રિટન બાદ દક્ષિણ આફ્રીકામાં કોરોનાનું બીજુ નવું સ્વરુપ સામે આવ્યું – દ.આફ્રિકાથી બ્રિટન આવેલા બે લોકો સંક્રમિત મળી આવ્યા

કોરોનાનું બીજુ સ્વરુપ બ્રિટનમાં જોવા મળ્યું ગક્શિણ આફ્રીકાથી આવેલા બે લોકો સંક્રમિત બ્રિટનમાં કોરોનાની બીજી તરંગની દહેશત નિષ્ણાંતો ચિંતા વ્યક્ત કરી લંડનઃ-છેલ્લા થોડા દિવસોથી બ્રટિન કોરોનાના વના પ્રકારને લઈને સમગ્ર વિશ્વમાં ચરિચિકત બન્યું છે,અનેક મુશ્કેલીમાં મુકાયેલા બ્રિટનમાં હવે કોરોના વાયરસનો બીજો એક નવો પ્રકાર મળી આવ્યો છે, બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે બુધવારના રોજ આ […]

બ્રિટન બાદ આ પાંચ દેશોમાં પણ નવા સ્ટ્રેનની થઇ પુષ્ટિ

બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાઇ બ્રિટન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઇટલી, નેધરલેન્ડ્સ, જિબ્રાલ્ટર અને ડેનમાર્કમાં પણ આ વાયરસ ફેલાયો નવેમ્બરમાં ડેન્માર્કમાં 9 કેસમાં આવા સ્ટ્રેનની પુષ્ટિ થઇ હતી લંડન: બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી સમગ્ર વિશ્વમાં ફરીથી કોરોનાની દહેશત ફેલાઇ ચૂકી છે અને સમગ્ર વિશ્વ ફરી ચિંતિત બન્યું છે. એક તરફ […]

બ્રિટનમાં કોરોનાનો નવો પ્રકાર સ્ટ્રેન બન્યો બેકાબૂ, ભારતમાં પણ બોલાવાઇ ઇમર્જન્સી બેઠક

બ્રિટનની રાજધાની લંડન સહિત પૂર્વ લંડનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર બન્યો બેકાબૂ યુરોપ સહિતના વિશ્વના ઘણા દેશોએ બ્રિટનમાં જતી ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્યો આ ગંભીર ખતરાને જોતા ભારત સરકારે પણ ઇમર્જન્સી બેઠક બોલાવી લંડન: કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે બ્રિટનની રાજધાની લંડન સહિત પૂર્વ લંડનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર બેકાબૂ થઇ રહ્યો છે. લંડનની ખરાબ સ્થિતિને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code