1. Home
  2. Tag "britain"

બ્રિટનમાં વિશ્વની પ્રથમ કોરોના વેક્સિનનો ડોઝ મૂળ ભારતીયને અપાશે-

  બ્રિટનમાં ભારતીય મૂળ ભારતીયને કોરોવા વેક્સિનનો ડોઝ અપાશે આજથી રસીકરણનો આરંભ આજના દિવસને વી-ડે અથવા વેક્સિન દિવસ નામ આપવામાં આવ્યું લંડનઃ-બ્રિટનમાં હવે કોરોનાનો અંત આવશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, કારણે કે  કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં લઈને અંહી આજથી રસીકરણ અભિયાન શરૂ થઈ ચૂક્યુ છે. ઇંગ્લેન્ડના ઉત્તર પૂર્વમાં રહેતા ભારતીય મૂળના 87 વર્ષીય હરિ […]

બ્રિટન: વર્ષ 2030થી પેટ્રોલ-ડીઝલથી ચાલતી કાર નહીં વેચાય

દુનિયાભરમાં સતત ફેલાતું વાયુ પ્રદૂષણ એક મોટો પડકાર બ્રિટનની સરકાર વાયુ પ્રદૂષણને નાથવા માટે લેશે મોટો નિર્ણય બ્રિટનમાં વર્ષ 2030થી પેટ્રોલ-ડીઝલ સંચાલિત કારનું વેચાણ નહીં થાય લંડન: દુનિયાભરમાં વાયુ પ્રદૂષણ સતત વકરી રહ્યું છે અને સમગ્ર દુનિયા માટે એક મોટો પડકાર બન્યો છે. વાયુ પ્રદૂષણ પર કાબુ મેળવવા માટે સમગ્ર વિશ્વમાં પગલાં ઉઠાવાઇ રહ્યા છે. […]

બ્રિટનમાં કોરોનાથી એક દિવસમાં જ મોતનો આંકડો 500ને પાર – અમેરિકામાં લગાવાઈ પાબંધિઓ

બ્રિટનમાં કોરોનાથી એક દિવસમાં  598ના મોત યૂએસમાં લોકડાઉનની શક્યતાઓ વધી એમેરિકામાં કેટલીક જગ્યાઓ પર પર્તિબંધ લગાવાયા વોશિંગટન/લંડન -: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કેસ સતત વધી જ રહ્યા છે. www.worldometers.info/coronavirusની વેબસઈડ પ્રમાણે  વિશ્વભરમાં જીવલેણ આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 13 લાખ 43 હજાર 379 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે જ કોરોના સંક્રમિત દર્દીઓની […]

બ્રિટનમાં લોકડાઉનની શક્યતાઓ- ઠંડીના કારણે 85 હજાર લોકોના મોતનું અનુમાન

બ્રિટનમાં ફરીથી લાગી શકે છે લોકડાઉન સરકારની ચિંતામાં થયો વધારો 85 હજાર લોકોના ઠંડીની સિઝનમાં મોતનું અનુમાન સૈઝ સમિતિના વૈજ્ઞાનિકોએ વિતેલા દિવસે નંબર-10 નામથી એક આંકડો રજુ કર્યો હતો, જેના થકી જાણવા મળ્યું છે કે,કોરોનાની ગતિ સૌથી ખરાબ સ્થિતિની કેટગરીથી પણ વધુ આગળ વધી ચૂકી છે,તાજેતરમાં બ્રિટનમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો વધવામાં અભૂતપૂર્વ વૃદ્ધી જોવા […]

મૂડીઝે બ્રિટનનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને ‘Aa3’ કર્યું

વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે બ્રિટનનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું મૂડીઝે બ્રિટનનું રેટિંગ ‘Aa2’ થી ડાઉનગ્રેડ કરીને ‘Aa3’ કર્યું બ્રિટનનું જાહેર દેવું વધીને 2 લાખ કરોડ પાઉન્ડને સ્પર્શી ગયું છે લંડન:  બ્રિટન અત્યારે મુશ્કેલીના દોરમાંથી પસાર થઇ રહ્યું છે. બ્રિટનમાં કોરોના વાયરસનું સંકટ જોવા મળી રહ્યું છે, બ્રેક્ઝિટની સમસ્યા પ્રવર્તિત છે અને બીજી તરફ પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસનની […]

વર્ષો પહેલા કાશ્મીર છોડવા માટે મજબુર બનેલા કાશ્મીરી પંડિતોને લઈને બ્રિટનની સંસદમાં પ્રસ્તાર રજુ કરવામાં આવ્યો

 કાશ્મીર છોડવા માટે મજબુર બનેલા કાશ્મીરી પંડિતો માટે બ્રિટનની સાહનુભૂતિ બ્રિટનની સંસદમાં પ્રસ્તાર રજુ કરવામાં આવ્યો 30 વર્ષ પહેલા કાશ્મીરી પંડિતો આ વેદનામાંથી પસાર થયા હતા બ્રિટનની સત્તારુઢ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને પ્રસ્તાવ રજુ કર્યો પાર્ટીના જિમ શૈનોન અને લેબર પાર્ટીના સાંસદ વીરેન્દ્ર શર્માનું સમર્થન મળ્યુ હતું 30 વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીર છોડવા માટે મજબૂર બનેલા […]

નિરવ મોદીના પ્રત્યાર્પણ કેસના બીજા તબક્કાની આજથી ફરી સુનાવણી

ભાગેડુ આર્થિક અપરાધી નિરવ મોદીના પ્રત્યાર્પણની બીજા તબક્કાની આજથી સુનાવણી આજથી આ સુનાવણી શુક્રવાર સુધી એમ 5 દિવસ સુધી ચાલશે નિરવ મોદી વિરુદ્વના કેસની સુનાવણી વીડિયો લિંકથી કરાશે ભાગેડુ આર્થિક અપરાધી નિરવ મોદીના પ્રત્યાર્પણની બીજા તબક્કાની સુનાવણી સોમવારે બ્રિટનની કોર્ટમાં ફરી શરૂ થશે. 49 વર્ષીય મોદી અત્યારે જેલમાં છે અને તેમની સામે પંજાબ નેશનલ બેંક […]

બ્રિટન: મહાત્મા ગાંધીજીના સોનાના વરખવાળા ચશ્માની 2.55 કરોડ રૂપિયામાં હરાજી

લંડનના ઇસ્ટ બ્રિસ્ટલ ઑક્શન એજન્સીએ ગાંધીજીના ચશ્માની કરી હરાજી અમેરિકાના એક કલેક્ટરે 2.25 કરોડ રૂપિયામાં ગાંધીજીના ચશ્મા ખરીદ્યા સોનાના વરખ ધરાવતા આ ચશ્મા ગાંધીજીએ કોઇને ભેટમાં આપ્યા હતા લંડન: ગાંધીજીના સોનાના વરખવાળા ચશ્માની હરાજી ઇસ્ટ બ્રિસ્ટલ ઑક્શન એજન્સી દ્વારા કરવામાં આવી છે. અમેરિકાના એક કલેક્ટરે 2.6 લાખ પાઉન્ડ એટલે કે 2.25 કરોડ રૂપિયામાં ગાંધીજીના ચશ્મા […]

મૂળ ભારતીયોની વસ્તી ગણતરી બ્રિટનમાં પ્રથમ વખત અલગથી કરાશે -કુલ વસ્તીમાં અંદાજે 3 ટકા ભારતીયો

બ્રિટનમાં મૂળ ભારતીયોની અલગથી વસ્તી ગણતરી થશે ઈન્ડિયા લીગ દ્રારા કરાશે વસતી ગણતરી કુલ વસ્તીમાં 32 ટકા ભારતીયો બ્રિટનમાં ભારતીય મૂળના અંદાજે 18 લાખથી વધુ લોકો વસે છે દર 2 -3 વર્ષે હવે ભારતીયોની આ રીતે વસતી ગણતરી અલગથી કરાશે મૂળ હેતું  ભારતીય સમૂદાયની વિવિધતા અને ધાર્મિકતા જાણવાનો દેશભરમાંથી ઘણા લોકો વિદેશ જઈને વસી જતા […]

માલ્યાના ભારતમાં પ્રત્યાર્પણ માટે કોઇ નિશ્વિત સમય ના આપી શકાય: બ્રિટન

ભારતમાં SBI સહિત અનેક બેંકોમાંથી 9 હજાર કરોડ રૂપિયાની લોન લઇને રફુચક્કર થઇ જનાર આર્થિક ભાગેડુ અપરાધી વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઇને બ્રિટનનું એક નિવેદન સામે આવ્યું છે. બ્રિટને જણાવ્યું કે વિજય માલ્યાને ક્યારે ભારતને સોંપવામાં આવશે તે અંગે કોઇ નિશ્વિત સમય મર્યાદા આપી શકાય તેમ નથી. પ્રાપ્ત વિગતો અનુસાર ભારતમાં નિયુક્ત બ્રિટિશ હાઇ કમિશનર સર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code