બ્રિટનમાં ભારતીયોએ ચાઈનીઝને માત આપી,યુકેએ ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ વિઝા આપ્યા
દિલ્હી:યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના સૌથી મોટા જૂથ તરીકે ભારતીય વિદ્યાર્થીઓએ પ્રથમ વખત ચીની વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધા છે.ગુરુવારે જાહેર કરાયેલા બ્રિટનના સત્તાવાર ઈમિગ્રેશન આંકડામાં આ માહિતી સામે આવી છે.આંકડા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિઝાની સંખ્યામાં 273%નો વધારો જોવા મળ્યો છે, જેના કારણે આ આંકડો ઝડપથી વધ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં […]


