1. Home
  2. Tag "britain"

બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સન અને ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણી વચ્ચે મુલાકાત

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સનએ અમદાવાદમાં સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ બાદ તેમણે દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌત્તમ અદામી સાથે પણ મુલાકાત કરી હતી. બંને મહાનુભાવો વચ્ચે અનેક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી. Honoured to host @BorisJohnson, the first UK PM to visit Gujarat, at Adani HQ. Delighted to […]

બ્રિટનના PM બોરિસ જોન્સન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે

અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન આજે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. બોરિસ જોન્સન નિર્માણાધિન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત પણ લેશે. ગુજરાત સરકારના ફ્લેગશિપ પ્રોજેક્ટ એવી ‘ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી  આશરે રૂ.200 કરોડના ખર્ચે પ્રતિષ્ઠિત ગિફ્ટ-સિટી ખાતે આકાર લઇ રહી છે.  જેમાં ઉત્પાદનોની નાવીન્યસભર વિચારને કેન્દ્ર સ્થાને રાખીને દેશના યુવા માનસ સંશોધન કાર્યો કરશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ […]

બ્રિટેનમાં કોવિડ-19માંથી બહાર આવ્યા બાદ લોકોને ભૂત-પ્રેતનો ડર સતાવી રહ્યો છે

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. પરંતુ કોરોના મહામારી વચ્ચે સમગ્ર વિશ્વમાં માનસિક દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે. બ્રિટનમાં ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યાં છે. બ્રિટેનમાં હવે લોકોને ભૂત-પ્રેતનો ડર સતાવી રહ્યો છે એટલું જ નહીં કોરોનાને મહાત આપીને સાજા થયા બાદ અનેક દર્દીઓ અન્ય […]

‘ બ્રિટનમાં મળેલો કોરોનાનો નવો વેરિએન્ટ પ્રારંભિક તપાસમાં ઓમિક્રોન કરતા 10 ટકા વધુ ચેપી’ -WHO

કોરોનાનો નવો વેરિએન્ટ વધુ ચેપી WHO એ આપી માહિતી આ વેરિએન્ટની બ્રિટનમાં થઈ છે પુષ્ટી દિલ્હીઃ-જ્યાં એક તરફ ભારતમાં કોરોનાના કેસો તદ્દન ઓછા થઈ રહ્યા છે જ્યારે બીજી તરફ ચીનમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છએ, તો બ્રિટનમાં વિતેલા દિવસે કોરોનાના નવા વેરિએન્ટની પૃષ્ટી થઈ છે, ત્યારે હવે ડબલ્યૂએચઓ એ આ વેરિએન્ટને લઈને  નિવેદન […]

બ્રિટનની ક્વીન એલિઝાબેથ-2 કોરોના પોઝિટિવ, PM મોદીએ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી

બ્રિટનની ક્વીન એલિઝાબેથ-2 કોરોના પોઝિટિવ PM મોદીએ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી જાન્યુઆરી 2021 માં લગાવી હતી પહેલી વેક્સિન દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટેનની મહારાણી એલિઝાબેથ-2 કોવિડથી સંક્રમિત મળી આવતા રવિવારે તેમની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.બકિંઘમ પેલેસે આ અંગે માહિતી આપી હતી. નિવેદનમાં જણાવ્યું હતું કે, મહારાણી એલિઝાબેથ-2 શરદી-ખાંસી જેવા હળવા લક્ષણ છે. એલિઝાબેથ-2 […]

બ્રિટનમાં કોરોના વાયરસ સંકટ વચ્ચે ઈબોલા જેવા લાસા ફીવરનું જોખમ વધ્યું,જાણો શું છે તેના લક્ષણો

બ્રિટનમાં કોરોના વચ્ચે નવી આફત ઈબોલા જેવા ‘લાસા ફીવર’થી લોકોના મોત જાણો શું છે તેના લક્ષણો દિલ્હી:બ્રિટનમાં કોરોના વાયરસ સંકટ વચ્ચે ઇબોલા જેવા લાસા ફીવરનું જોખમ વધી રહ્યું છે.બ્રિટનમાં સંક્રમિત થતા ત્રીજા વ્યક્તિનું મૃત્યુ થયું થઇ રહ્યું છે. બ્રિટનની હેલ્થ સિક્યુરિટી એજન્સીએ પણ તેના ઘણા કેસોની પુષ્ટિ કર્યા પછી નવા મૃત્યુ વિશે માહિતી આપી.પૂર્વી ઈંગ્લેન્ડમાં […]

યુક્રેન સંકટ વચ્ચે રશિયાના હુમલો કરવાના ભયથી અમેરિકામાં સેના એલર્ટ – બ્રિટને પણ લીધો મહત્વનો નિર્ણય

રુસના હુમલો કરવાના ડરથી મેરિમેકી સેના અલર્ટ  બ્રિટને પણ આ મામલે એડવાઈઝરી રજૂ કરી   દિલ્હીઃ- છેલ્લા ઘણા સયથી યુક્રેન સંકટને લઈને અમેરિકા તથા બ્રટિનમાં ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે ત્યારે  યુક્રેનને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ ચરમસીમા પર  જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અમેરિકાએ પોતાની સેનાને એલર્ટ રહેવાનાન આદેશ આપ્યા છે. પ્રાપ્ત […]

કોરોના અને ફ્લૂ બંનેને એકસાથે ખતમ કરશે આ દવા,બ્રિટિશ બાયોટેક ફર્મએ કરી તૈયાર,ટ્રાયલમાં જોવા મળ્યા શાનદાર પરિણામ

કોરોના અને ફ્લુનો થશે ખાત્મો ‘ફ્લુવિડ’ થી ખતમ થશે બંને રોગ બ્રિટિશ બાયોટેક ફર્મએ કરી તૈયાર ટ્રાયલમાં જોવા મળ્યા શાનદાર પરિણામ દિલ્હી:વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે.આ સિવાય ફ્લૂના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે,જેને પગલે બ્રિટનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે,તેઓએ એક ગોળી વિકસાવી છે જે કોવિડ અને ફ્લૂ બંનેનો સામનો કરી શકે […]

હવે ‘ઓમિક્રોન BA.2’ એ વધારી ચિંતા, ફ્રાન્સ, ડેનમાર્ક અને ભારત સહિત 40 દેશોમાં પહોંચ્યો આ વેરિયન્ટ

હવે ‘ઓમિક્રોન BA.2’ એ વધારી ચિંતા ભારત સહીત 40 દેશોમાં પહોંચ્યો આ વેરિયન્ટ ડેનમાર્કમાં આ નવા વેરિયન્ટના 45% કેસ   દિલ્હી:બ્રિટનમાં ઓમિક્રોનના જ વંશમાંથી બનેલો એક નવો વેરિયન્ટ ‘ઓમિક્રોન BA.2’ એ આરોગ્ય અધિકારીઓની ચિંતા વધારી દીધી છે.અહીંની હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ તેને વેરિયન્ટ અંડર ઇન્વેસ્ટિગેશન શ્રેણીમાં રાખ્યું છે, તેના વિશે સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.અત્યાર […]

બ્રિટનમાં ભાગેડુ વિજય માલ્યાની મુશ્કેલી વધી, આ કારણોસર હવે ઘર ખાલી કરવાની નોબત આવી

બ્રિટનમાં વિજય માલ્યાને વધુ એક ઝટકો લોન ના ચૂકવતા હવે ઘર ખાલી કરવું પડશે વિજય માલ્યાએ સ્વિસ બેંકની 2.04 કરોડ પાઉન્ડની લોન પરત કરવાની છે નવી દિલ્હી: ભારતની બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને બ્રિટન ભાગી જનાર ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. બ્રિટનની કોર્ટે વિજય માલ્યાને ઝટકો આપતા લંડનમાં તેના આલીશાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code